પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ડૉ. રામ મનોહર લોહિયાને તેમની જન્મ જયંતિ પર શ્રદ્ધાંજલિ આપી છે.
એક ટવીટમાં પ્રધાનમંત્રીએ કહ્યું કે, “મહાન સ્વતંત્રતા સેનાની અને સમાજવાદી ચિંતક ડૉ. રામ મનોહર લોહિયાજીને તેમની જયંતિ પર સાદર શ્રદ્ધાંજલિ. તેમણે તેમના પ્રખર અને પ્રગતિશીલ વિચારોથી દેશને નવી દિશા આપવાનું કાર્ય કર્યું. રાષ્ટ્ર માટે તેમનું યોગદાન દેશવાસીઓને પ્રેરિત કરતું રહેશે.
महान स्वतंत्रता सेनानी और समाजवादी चिंतक डॉ. राम मनोहर लोहिया जी को उनकी जयंती पर सादर श्रद्धांजलि। उन्होंने अपने प्रखर और प्रगतिशील विचारों से देश को नई दिशा देने का कार्य किया। राष्ट्र के लिए उनका योगदान देशवासियों को प्रेरित करता रहेगा।
— Narendra Modi (@narendramodi) March 23, 2021


