પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે મહાન સ્વાતંત્ર્ય સેનાની મંગલ પાંડેને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. શ્રી મોદીએ શ્રી પાંડેને દેશના અગ્રણી યોદ્ધા ગણાવીને તેમની પ્રશંસા કરી જેમણે બ્રિટિશ શાસનને પડકાર ફેંક્યો હતો.
X પરની એક પોસ્ટમાં તેમણે લખ્યું:
"મહાન સ્વાતંત્ર્ય સેનાની મંગલ પાંડેને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ. તેઓ દેશના અગ્રણી યોદ્ધા હતા જેમણે બ્રિટિશ શાસનને પડકાર ફેંક્યો હતો. તેમની હિંમત અને બહાદુરીની વાર્તા દેશવાસીઓ માટે પ્રેરણાસ્ત્રોત રહેશે."
महान स्वतंत्रता सेनानी मंगल पांडे को उनकी जयंती पर आदरपूर्ण श्रद्धांजलि। वे ब्रिटिश हुकूमत को चुनौती देने वाले देश के अग्रणी योद्धा थे। उनके साहस और पराक्रम की कहानी देशवासियों के लिए प्रेरणास्रोत बनी रहेगी।
— Narendra Modi (@narendramodi) July 19, 2025


