પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આજે એશિયન ડેવલપમેન્ટ બેંકના પ્રમુખ શ્રી મસાટો કાંડાને મળ્યા. "છેલ્લા દાયકામાં ભારતના ઝડપી પરિવર્તને અસંખ્ય લોકોને સશક્ત બનાવ્યા છે અને અમે આ યાત્રામાં વધુ ગતિ ઉમેરવા માટે કામ કરી રહ્યા છીએ", શ્રી મોદીએ જણાવ્યું હતું.
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:
"શ્રી મસાટો કાંડા સાથે એક અદ્ભુત મુલાકાત થઈ, જેમાં અમે વિવિધ મુદ્દાઓ પર દ્રષ્ટિકોણ શેર કર્યા. છેલ્લા દાયકામાં ભારતના ઝડપી પરિવર્તને અસંખ્ય લોકોને સશક્ત બનાવ્યા છે અને અમે આ યાત્રામાં વધુ ગતિ ઉમેરવા માટે કામ કરી રહ્યા છીએ!"
@ADBPresident
Had a wonderful meeting with Mr. Masato Kanda, in which we shared perspectives on a wide range of issues. India’s rapid transformation over the last decade has empowered countless people and we are working to add further momentum in this journey!@ADBPresident https://t.co/40TZ9BsrHV
— Narendra Modi (@narendramodi) June 1, 2025


