પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે એરફોર્સ વાઇવ્સ વેલ્ફેર એસોસિએશન (એએફડબલ્યુએ)ના પ્રયાસોની પ્રશંસા કરી હતી, જેમણે દેશભરમાં સ્થિત તમામ સંગિનીઓ દ્વારા વૂલન કેપ વણાટ કરવાની ઝુંબેશ હાથ ધરી હતી, જેનો ઉદ્દેશ્ય તેમના ઓછા વિશેષાધિકૃત સભ્યોને વિતરણ કરવાનો હતો. સમાજ સંગિનીઓ દ્વારા કુલ 41541 ટોપીઓ ગૂંથવામાં આવી હતી.
ભારતીય વાયુસેનાના ટ્વીટના જવાબમાં પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું:
"પ્રશંસનીય પ્રયાસ."
Commendable effort. https://t.co/niXVc9Fpiu
— Narendra Modi (@narendramodi) October 15, 2022


