પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 17 જૂન 2025ના રોજ કેનેડાના કનાનાસ્કિસ ખાતે G7 સમિટ દરમિયાન યુરોપિયન કમિશનના પ્રમુખ, શ્રીમતી ઉર્સુલા વોન ડેર લેયન સાથે ફળદાયી ચર્ચા કરી હતી.
X પરની એક પોસ્ટમાં, તેમણે લખ્યું:
"@EU_Commission ના પ્રમુખ, ઉર્સુલા વોન ડેર લેયન સાથે ફળદાયી ચર્ચા."
Fruitful discussion with President of the @EU_Commission, Ursula von der Leyen. pic.twitter.com/AsJfti9kEk
— Narendra Modi (@narendramodi) June 17, 2025


