પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે હિમાચલ દિવસ પર હિમાચલ પ્રદેશના લોકોને શુભેચ્છા પાઠવી.
એક્સ પર એક પોસ્ટમાં તેમણે કહ્યું:
"હિમાચલ દિવસ પર રાજ્યના તમામ લોકોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. તેમની ભવ્ય સંસ્કૃતિ માટે પ્રખ્યાત આ રાજ્યના મારા ભાઈઓ અને બહેનો, જેઓ તેમની મહેનત, પ્રતિભા અને બહાદુરી માટે જાણીતા છે. આ ખાસ પ્રસંગ તમારા સૌના જીવનમાં સુખ- સમૃદ્ધિ અને આરોગ્ય લાવે, સાથેજ આપણી દેવભૂમિને પ્રગતિના માર્ગ પર અગ્રેસર કરીએ, આ જ પ્રાર્થના છે.
हिमाचल दिवस की राज्य के सभी लोगों को अनेकानेक शुभकामनाएं। गौरवशाली संस्कृति के लिए विख्यात इस प्रदेश के मेरे भाई-बहन अपने परिश्रम, प्रतिभा और पराक्रम के लिए जाने जाते हैं। यह विशेष अवसर आप सभी के जीवन में सुख-समृद्धि और आरोग्य लेकर आए, साथ ही हमारी देवभूमि को प्रगति के पथ पर…
— Narendra Modi (@narendramodi) April 15, 2025


