પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે કૃષ્ણ જન્માષ્ટમી નિમિત્તે સૌને શુભેચ્છા પાઠવી.
તેમણે X પર એક પોસ્ટમાં લખ્યું:
“બધા દેશવાસીઓને જન્માષ્ટમીની શુભકામનાઓ. શ્રદ્ધા, આનંદ અને ઉત્સાહનો આ પવિત્ર તહેવાર તમારા બધાના જીવનમાં નવી ઉર્જા અને નવા ઉત્સાહનો સંચાર કરે. જય શ્રી કૃષ્ણ!”
सभी देशवासियों को जन्माष्टमी की असीम शुभकामनाएं। आस्था, आनंद और उमंग का यह पावन-पर्व आप सभी के जीवन में नई ऊर्जा और नए उत्साह का संचार करे। जय श्रीकृष्ण!
— Narendra Modi (@narendramodi) August 16, 2025


