પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મહાઅષ્ટમીના શુભ અવસર પર સૌને શુભેચ્છાઓ પાઠવી. પ્રધાનમંત્રીએ કહ્યું કે આ શુભ અવસર દરેકના જીવનમાં ખુશી, શાંતિ અને સારું સ્વાસ્થ્ય લાવે. શ્રી મોદીએ દેવીની પ્રાર્થના (સ્તુતિ)નો પાઠ પણ શેર કર્યો.
પ્રધાનમંત્રીએ એક નિવેદનમાં કહ્યું;
"નવરાત્રીના મહાઅષ્ટમી નિમિત્તે મારા તમામ દેશવાસીઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આ શુભ પ્રસંગ દરેકના જીવનમાં ખુશી, શાંતિ અને સારું સ્વાસ્થ્ય લાવે."
https://m.youtube.com/watch?v=45O8KBhSZ0I
सभी देशवासियों को नवरात्रि की महा अष्टमी की ढेरों शुभकामनाएं। मेरी कामना है कि यह पावन अवसर हर किसी के जीवन में सुख, शांति और उत्तम स्वास्थ्य लेकर आए।https://t.co/ohSYlSrWJq
— Narendra Modi (@narendramodi) September 30, 2025


