પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ બુદ્ધ પૂર્ણિમાના શુભ અવસર પર તમામ નાગરિકોને શુભેચ્છા પાઠવી છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરેલા સંદેશમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;

"બુદ્ધ પૂર્ણિમાની તમામ દેશવાસીઓને ખૂબ ખૂબ શુભકામનાઓ. સત્ય, સમાનતા અને સંવાદિતાના સિદ્ધાંતો પર આધારિત ભગવાન બુદ્ધના સંદેશા માનવતા માટે માર્ગદર્શક રહ્યા છે. ત્યાગ અને તપસ્યા માટે સમર્પિત તેમનું જીવન હંમેશા વિશ્વ સમુદાયને કરુણા અને શાંતિ તરફ પ્રેરણા આપશે."

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
‘Give mothers, sisters their due rights’: PM Modi pushes for women's reservation from the ramparts of Red Fort

Media Coverage

‘Give mothers, sisters their due rights’: PM Modi pushes for women's reservation from the ramparts of Red Fort
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 16 ઓગસ્ટ 2026
August 16, 2026

Aatmanirbhar Ambitions Meet Global Alliances: The Modi Doctrine in Action