પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વહેલી સવારે ફોન પર પરમ પવિત્ર દલાઈ લામાને તેમના 88મા જન્મદિવસ પર શુભેચ્છા પાઠવી છે.
એક ટ્વીટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;
“પરમ પવિત્ર @દલાઈ લામા સાથે વાત કરી અને તેમના 88મા જન્મદિવસ પર તેમને હૃદયપૂર્વકની શુભેચ્છાઓ પાઠવી. તેમના લાંબા અને સ્વસ્થ જીવનની શુભેચ્છા.”
Spoke to His Holiness @DalaiLama and conveyed heartfelt greetings to him on his 88th birthday. Wishing him a long and healthy life.
— Narendra Modi (@narendramodi) July 6, 2023


