પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રોશ હશનાહના અવસરે ઇઝરાયેલના પ્રધાનમંત્રી નફ્તાલી બેનેત, ઇઝરાયેલની મૈત્રીપૂર્ણ જનતા અને વિશ્વભરના યહૂદી લોકોને હાર્દિક શુભેચ્છાઓ પાઠવી છે.
એક ટ્વિટમાં પ્રધાનમંત્રીએ કહ્યું;
"રોશ હશનાહના અવસરે પ્રધાનમંત્રી @naftalibennett, ઇઝરાયેલની મૈત્રીપૂર્ણ જનતા અને વિશ્વભરના યહૂદી લોકોને આજે રોશ હશનાહની ઉજવણી કરવા માટે હાર્દિક શુભેચ્છાઓ. @IsraeliPM"
ברכות חמות לראש הממשלה @naftalibennett, לעם ישראל הידידותי, וליהודים ברחבי העולם שחוגגים היום את ראש השנה@IsraeliPM @PMOIndia
— Narendra Modi (@narendramodi) September 7, 2021
Warmest wishes to Prime Minister @naftalibennett, the friendly people of Israel, and the Jewish people around the world celebrating Rosh Hashanah today.@IsraeliPM
— Narendra Modi (@narendramodi) September 7, 2021