પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ડોકટરો, નર્સો અને એ તમામ લોકોનો આભાર વ્યક્ત કર્યો કે જેઓએ 100 કરોડ રસીકરણ પાર કરવા માટે કામ કર્યું.

એક ટ્વિટમાં પ્રધાનમંત્રીએ કહ્યું;

"ભારતે ઇતિહાસ રચ્યો છે.

આપણે ભારતીય વિજ્ઞાન, ઉદ્યમ અને 130 કરોડ ભારતીયોની સામૂહિક ભાવનાનો વિજય જોઈ રહ્યા છીએ.

100 કરોડ રસીકરણ પાર કરવા બદલ ભારતને અભિનંદન. આપણા ડોકટરો, નર્સો અને આ સિદ્ધિ હાંસલ કરવા માટે કામ કરનારા તમામ લોકોનો આભાર. #VaccineCentury "

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
India accelerates ‘semiconductor drive’ with Rs 1.64 lakh crore investment plan

Media Coverage

India accelerates ‘semiconductor drive’ with Rs 1.64 lakh crore investment plan
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 29 જૂન 2026
June 29, 2026

PM Modi Advancing National Strength Through Unity, Innovation and Janbhagidari