આપણને એવા કેટલાંક ઉદાહરણો જોવા મળે છે, જેમાં સંયુક્ત રાષ્ટ્રની કામગીરી પર ગંભીરતાપૂર્વક પુનર્વિચાર કરવાની જરૂર છેઃ પ્રધાનમંત્રી મોદી
દરેક ભારતીય સંયુક્ત રાષ્ટ્રમાં ભારતની ભૂમિકા વધે, ભારતનું પ્રદાન વધે તેવી આકાંક્ષા ધરાવે છેઃ પ્રધાનમંત્રી મોદી
ભારતની રસીનું ઉત્પાદન કરવાની અને તેને ડિલિવરી કરવાની ક્ષમતા આ કટોકટીમાંથી બહાર નીકળવા સંપૂર્ણ માનવજાતને મદદરૂપ થશેઃ પ્રધાનમંત્રી મોદી
ભારતે શાંતિ, સુરક્ષા અને સમૃદ્ધિને હંમેશા ટેકો આપ્યો છેઃ પ્રધાનમંત્રી મોદી

સંયુક્ત રાષ્ટ્રની સાધારણ સભાને સંબોધન કરતાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સંયુક્ત રાષ્ટ્રમાં “સુધારા” અને “પ્રતિભાવમાં પરિવર્તન” કરવાની અપીલ કરી હતી. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “જો આપણે છેલ્લાં 75 વર્ષ દરમિયાન સંસ્થાની કામગીરીનું તટસ્થ મૂલ્યાંકન કરીશું, તો આપણને કેટલીક ઉત્કૃષ્ટ સફળતા જોવા મળશે. પણ સાથે સાથે એવા કેટલાંક ઉદાહરણો પણ છે, જેમાં સંયુક્ત રાષ્ટ્રની કામગીરી પર ગંભીરતાપૂર્વક પુનર્વિચાર કરવાની જરૂર છે.”

Click here to read PM's speech

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
India's Major Ports Handled Record 915 Million Tonnes Cargo In FY26, Surpass Annual Target

Media Coverage

India's Major Ports Handled Record 915 Million Tonnes Cargo In FY26, Surpass Annual Target
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 5 એપ્રિલ 2026
April 05, 2026

From Aatmanirbhar to Viksit Bharat: PM Modi’s Leadership Powers India’s Multi-Sector Triumph