પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ચેટીચાંદના અવસર પર સૌને શુભેચ્છા પાઠવી છે.
પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું;
“ચેટી ચાંદની શુભકામનાઓ. જય ઝુલેલાલ!”
Best wishes on Cheti Chand. Jai Jhulelal! pic.twitter.com/4X33YxuK13
— Narendra Modi (@narendramodi) March 22, 2023


