પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સંગીતકાર રિકી કેજને તેમનો ત્રીજો ગ્રેમી એવોર્ડ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા છે.
પ્રધાનમંત્રીએ ટ્વિટ કર્યું: “અભિનંદન @rickykej બીજી એક સિદ્ધિ માટે. તમારા આગામી પ્રયાસો માટે શુભેચ્છાઓ.”
Congratulations @rickykej for yet another accomplishment. Best wishes for your coming endeavours. https://t.co/mAzRw3Yoqg
— Narendra Modi (@narendramodi) February 6, 2023