પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ LVM3ના સફળ પ્રક્ષેપણ પર NSIL, IN-SPACE અને ISROને અભિનંદન પાઠવ્યા છે.

વનવેબ દ્વારા કરવામાં આવેલી ટ્વીટના જવાબમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;

"36 @OneWeb ઉપગ્રહો સાથે LVM3 ના બીજા સફળ પ્રક્ષેપણ પર @NSIL_India @INSPACeIND @ISRO ને અભિનંદન. તે આત્મનિર્ભરતાની સાચી ભાવનામાં વૈશ્વિક વ્યાપારી પ્રક્ષેપણ સેવા પ્રદાતા તરીકે ભારતની અગ્રણી ભૂમિકાને વધુ મજબૂત બનાવે છે."

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
National Technology Day Special: India’s patent boom is rewiring the auto industry

Media Coverage

National Technology Day Special: India’s patent boom is rewiring the auto industry
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 12 મે 2026
May 12, 2026

Building a Trusted India: Modi's Leadership in Finance, Manufacturing, and Global Partnerships