પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે હાંગઝોઉ એશિયન પેરા ગેમ્સમાં પુરુષોની ડબલ્સ બેડમિન્ટન SL3-SL4 ઇવેન્ટમાં સુવર્ણ ચંદ્રક જીતવા બદલ નિતેશ કુમાર અને તરુણ ધિલ્લોનને અભિનંદન પાઠવ્યા હતા.

તેમણે તેમના ટીમવર્કની પણ પ્રશંસા કરી અને કહ્યું કે તેમણે આવનારા એથ્લેટ્સ માટે એક ચમકતું ઉદાહરણ સ્થાપિત કર્યું છે.

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:

"નિતેશ કુમાર અને તરુણ ધિલ્લોનને બેડમિન્ટન - મેન્સ ડબલ્સ SL3-SL4 માં ભવ્ય ગોલ્ડ જીતવા બદલ અભિનંદન. તેમની ટીમ વર્ક અને પ્રતિભાએ આવનારા એથ્લેટ્સ માટે એક ચમકતું ઉદાહરણ સ્થાપિત કર્યું છે. ભારતને તેમના પર ગર્વ છે."

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
Inspiring India: Gujarat Woman's Solar Mission Earns PM Modi’s Praise, Invitation to I-Day Ceremony

Media Coverage

Inspiring India: Gujarat Woman's Solar Mission Earns PM Modi’s Praise, Invitation to I-Day Ceremony
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 06 ઓગસ્ટ 2026
August 06, 2026

New India Defies the Storm: Multi-Front Progress Under PM Modi