પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે કેનેડાના પ્રધાનમંત્રી તરીકે શ્રી માર્ક કાર્નીને ચૂંટાવા બદલ અને લિબરલ પાર્ટીને તેમની જીત બદલ અભિનંદન પાઠવ્યા હતા. તેમણે સહિયારા લોકતાંત્રિક મૂલ્યો, કાયદાનાં શાસન પ્રત્યેની અડગ કટિબદ્ધતા અને ભારત અને કેનેડાને એકતાંતણે બાંધી રાખતાં લોકો વચ્ચેનાં જીવંત સંબંધો પર પણ ભાર મૂક્યો હતો.

એક્સ પરની એક પોસ્ટમાં, તેમણે લખ્યું:

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "કેનેડાના પ્રધાનમંત્રી તરીકેની તમારી ચૂંટણી અને લિબરલ પાર્ટીને તેમની જીત બદલ @MarkJCarney અભિનંદન. ભારત અને કેનેડા સહિયારા લોકતાંત્રિક મૂલ્યો, કાયદાના શાસન પ્રત્યેની દ્રઢ પ્રતિબદ્ધતા અને લોકો વચ્ચેના જીવંત સંબંધોથી બંધાયેલા છે. હું આપણી ભાગીદારીને મજબૂત કરવા અને અમારા લોકો માટે વધુ તકો ખોલવા માટે તમારી સાથે કામ કરવા આતુર છું."

 

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
India steps up semiconductor push, seeks to turn ‘Make In India’ into ‘Engineer in India’

Media Coverage

India steps up semiconductor push, seeks to turn ‘Make In India’ into ‘Engineer in India’
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister shares a Sanskrit Subhashitam, highlighting prayers for peace, well-being, and harmony with nature
September 07, 2026

Prime Minister Shri Narendra Modi shared a Sanskrit Subhashitam today, highlighting prayers for peace, well-being, and harmony with nature.

The Prime Minister wrote on X;

"शं नो वातः पवतां शं नस्तपतु सूर्यः।

शं नः कनिक्रदद् देवः पर्जन्योऽभिवर्षतु॥"

May the wind blow for us in a peaceful, wholesome, and purifying way. May the Sun shine upon us as a source of well-being and blessing. May it's warmth and light bring us comfort and joy. And may the divine Rain-God, Parjanya, shower life-giving and auspicious rain upon us.