પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઉત્તરાખંડ સરકારમાં મંત્રી શ્રી ચંદન રામ દાસના નિધન પર ઊંડું દુઃખ વ્યક્ત કર્યું છે.
પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું;
“ઉત્તરાખંડ સરકારમાં મંત્રી શ્રી ચંદન રામ દાસ જીના નિધનથી દુઃખી. તેમણે ઉત્તરાખંડના વિકાસમાં નોંધપાત્ર યોગદાન આપ્યું અને ખૂબ જ ખંતથી લોકોની સેવા કરી. તેમના પરિવાર અને સમર્થકો પ્રત્યે સંવેદના. ઓમ શાંતિ.”
Pained by the passing away of Minister in the Uttarakhand Government, Shri Chandan Ram Dass Ji. He made a noteworthy contribution to the development of Uttarakhand and served the people with great diligence. Condolences to his family and supporters. Om Shanti.
— Narendra Modi (@narendramodi) April 26, 2023


