પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ બિહારના મોતિહારીમાં ઈંટના ભઠ્ઠામાં થયેલી દુર્ઘટનાને કારણે થયેલી જાનહાનિ પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે.
પ્રધાનમંત્રીએ મૃતકના નજીકના સંબંધીઓને 2 લાખ રૂ. અને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ભંડોળ (PMNRF) માંથી દુર્ઘટનામાં ઘાયલ થયેલા લોકોને 50,000રૂ.ની એક્સ-ગ્રેશિયા પણ જાહેર કરી છે.
પ્રધાનમંત્રી કાર્યાલયે ટ્વીટ કર્યું;
"મોતિહારીમાં ઈંટના ભઠ્ઠામાં થયેલી દુર્ઘટનાને કારણે થયેલી જાનહાનીથી વ્યથિત છું. શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના. ઘાયલો સાથે પ્રાર્થના. PMNRF તરફથી 2 લાખ રૂપિયાની એક્સ-ગ્રેશિયા દરેક મૃતકના નજીકના સંબંધીઓને આપવામાં આવશે. ઘાયલોને 50,000 રૂપિયા આપવામાં આવશે: PM @narendramodi"
Pained by the loss of lives due to a mishap at a brick kiln in Motihari. Condolences to the bereaved families. Prayers with the injured. An ex-gratia of Rs. 2 lakh from PMNRF would given to the next of kin of each deceased. The injured would be given Rs. 50,000: PM @narendramodi
— PMO India (@PMOIndia) December 24, 2022


