પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રોહિત હુડાને ચીનના હાંગઝોઉમાં એશિયન પેરા ગેમ્સ 2022માં પુરુષોની શોટ પુટ-F46 ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા છે.
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:
“રોહિત હુડાને તેના બ્રોન્ઝ મેડલ અને મેન્સ શોટ પુટ-F46 ઇવેન્ટમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન માટે ખૂબ ખૂબ અભિનંદન. તેમને ભવિષ્યના પ્રયાસો માટે શુભેચ્છાઓ.”
Huge congratulations to @RohitHo45912288 for his Bronze Medal and outstanding performance in the Men's Shot Put-F46 event. Best wishes for your future endeavours. pic.twitter.com/r1hnc8EcQN
— Narendra Modi (@narendramodi) October 26, 2023


