પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે હિમાચલ પ્રદેશના લોકોને તેમના રાજ્યના 50મા સ્થાપના દિવસે શુભેચ્છા પાઠવી છે.
એક ટવીટમાં પ્રધાનમંત્રીએ કહ્યું કે, હિમાચલ પ્રદેશ રાજ્યના સ્થાપના દિવસના 50 વર્ષ પૂરા થવા પર રાજ્યના તમામ રહેવાસીઓને મારા હાર્દિક અભિનંદન. કુદરતી સુંદરતા અને સુંદર પર્યટન સ્થળો માટે જાણીતું આ ક્ષેત્ર વિકાસના નવા ધોરણો વિકસિત કરતુ રહ્યું અને દેશની પ્રગતિમાં ફાળો સુનિશ્ચિત કરતુ રહે."
हिमाचल प्रदेश के पूर्ण राज्यत्व दिवस के 50 वर्ष पूरे होने पर राज्य के सभी निवासियों को मेरी हार्दिक शुभकामनाएं। प्राकृतिक सुंदरता और मनमोहक पर्यटन स्थलों के लिए प्रसिद्ध यह प्रदेश विकास के नित नए मानदंड गढ़ता रहे और देश की उन्नति में अपना योगदान देता रहे। #SwarnimHimachal
— Narendra Modi (@narendramodi) January 25, 2021


