પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ભારતના લોકો અને વૈશ્વિક સમુદાયને પવિત્ર રમઝાન મહિનાની શરૂઆત પર હાર્દિક શુભેચ્છાઓ પાઠવી.
X પર એક પોસ્ટમાં શ્રી મોદીએ કહ્યું:
"રમઝાન મુબારક!
આ શુભ મહિનો આપણા સમાજમાં એકતાની ભાવનાને આગળ ધપાવે. સર્વત્ર શાંતિ અને સમૃદ્ધિ રહે."
Ramzan Mubarak!
— Narendra Modi (@narendramodi) February 18, 2026
May this auspicious month further the spirit of togetherness in our society. May there be peace and prosperity everywhere.


