પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રુડોને ચૂંટણીમાં જીત બદલ અભિનંદન પાઠવ્યા છે.
એક ટ્વિટમાં પ્રધાનમંત્રીએ કહ્યું;
"પ્રધાનમંત્રી @JustinTrudeau ને ચૂંટણીમાં તમારી જીત બદલ અભિનંદન! હું ભારત-કેનેડા સંબંધોને વધુ મજબૂત કરવા તેમજ વૈશ્વિક અને બહુપક્ષીય મુદ્દાઓ પર અમારા સહયોગને આગળ વધારવા માટે તમારી સાથે કામ કરવા આતુર છું."
Congratulations Prime Minister @JustinTrudeau on your victory in the elections! I look forward to continue working with you to further strengthen India-Canada relations, as well as our cooperation on global and multilateral issues.
— Narendra Modi (@narendramodi) September 22, 2021


