પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આચાર્ય જે બી કૃપાલાની અને મૌલાના અબુલ કલામ આઝાદને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતાં.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “આચાર્ય જે બી કૃપાલાની અને મૌલાના અબુલ કલામ આઝાદનું એમની જન્મજયંતિ પર સ્મરણ કરુ છુ. બે ઉત્કૃષ્ટ વ્યક્તિત્વ, સ્વતંત્રતાની લડાઈ દરમિયાન એમની ઉલ્લેખનીય ભૂમિકા અને જનકલ્યાણ, સમાનતા, શિક્ષણ અને ન્યાય માટેનાં આગ્રહને ક્યારેય નહીં ભૂલી શકાય.”