પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સાઉદી અરબમાં રિયાદ ખાતે ફ્યુચર ઇન્વેસ્ટમેન્ટ ઇનિશિએટીવ ફોરમને મુખ્ય સંબોધન કર્યું હતું.

આ પ્રસંગે પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, તેમની ઇચ્છા છે કે ગરીબમાં ગરીબ વ્યક્તિ પણ સશક્ત બને અને તેમને સન્માનજનક જીવન સુનિશ્ચિત થાય. તેમણે કહ્યું કે, “હું હંમેશા એ જ વિચારું છું કે – વૈશ્વિક સુખાકારીમાં ભારત કેવી રીતે યોગદાન આપી શકે.” તેમણે ઉમેર્યું હતું કે, અમે ભારતમાં જે કંઇપણ કરીએ છીએ તેનાથી વૈશ્વિક પહેલો પણ વધુ મજબૂત થશે. ઉદાહરણ તરીકે જોઇએ તો, અમારી ઇચ્છા 2025 સુધીમાં ટીબી નાબુદ કરવાની છે, જ્યારે દુનિયામાંથી ટીબી નાબુદીનું લક્ષ્ય 2030 સુધીનું રાખવામાં આવ્યુ છે. જ્યારે ભારત તેમા સફળ થશે આખુ વિશ્વ વધુ સ્વસ્થ બનશે.

Click here to read full text speech

Explore More
77મા સ્વતંત્રતા દિવસના પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

77મા સ્વતંત્રતા દિવસના પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
How India's digital public infrastructure can push inclusive global growth

Media Coverage

How India's digital public infrastructure can push inclusive global growth
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 24 એપ્રિલ 2024
April 24, 2024

India’s Growing Economy Under the Leadership of PM Modi