લોકસભા સ્પિકર શ્રીમતી સુમિત્રા મહાજને આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પરના બે પુસ્તકોનું વિમોચન કર્યું હતું અને તેની પ્રથમ પ્રતો રાષ્ટ્રપતિ શ્રી પ્રણબ મુખરજીને આજે રાષ્ટ્રપતિ ભવનમાં સોંપી હતી. આ સંમેલનને સંબોધિત કરતા નાણામંત્રી અરુણ જેટલીએ કહ્યું કે ભારતે 2014માં એક નિર્ણાયક નેતૃત્વની આશા કરી રહી હતી. વડાપ્રધાનની મન કી બાત માટે પ્રશંસા કરતા તેમણે કહ્યું, “વર્ષો સુધી રેડીઓએ પડતી જોઈ હતી. પરંતુ એ PM હતા જેણે એક માધ્યમ તરીકે રેડિયોની ક્ષમતાને પિછાણી હતી. વડાપ્રધાન લોકો સાથે સીધો સંપર્ક સાધવા માટે રેડિયોનો ઉપયોગ કરી રહ્યા છે.”
Published By : Admin |
May 26, 2017 | 17:17 IST
Login or Register to add your comment
Chief Minister of Haryana meets Prime Minister
February 02, 2026
Chief Minister of Haryana, Shri Nayab Saini met the Prime Minister, Shri Narendra Modi, at New Delhi, today.
The Prime Minister posted on X:
"Chief Minister of Haryana, Shri @NayabSainiBJP met Prime Minister @narendramodi."
@cmohry
Chief Minister of Haryana, Shri @NayabSainiBJP met Prime Minister @narendramodi.@cmohry pic.twitter.com/Rg1fGg0BHh
— PMO India (@PMOIndia) February 2, 2026


