Allahabad High Court is like a ‘Tirtha Kshetra’ for the judiciary: PM Modi
Those associated with the legal profession played a vital role in the freedom struggle and protected our people against colonialism: PM
Gandhi Ji played significant role by integrating every work with the freedom struggle: PM
Let us think about the India we want to create when we mark 75 years of freedom in 2022: PM

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે અલ્હાબાદ હાઈકોર્ટની સ્થાપનાની દોઢશતાબ્દી સમારંભની ઉજવણીના સમાપન સમારંભમાં સંબોધન કર્યું હતું. 

આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે, અલ્હાબાદ હાઈકોર્ટ આપણા ન્યાયતંત્ર માટે તીર્થસ્થળ સમાન છે. તેમણે કહ્યું હતું કે, આપણી આઝાદીની લડતમાં વકીલોએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી અને સંસ્થાનવાદ સામે આપણા લોકોનું સંરક્ષણ કર્યું હતું.

તેમણે લોકોને વર્ષ 2022માં ભારત આઝાદીનું 75મું વર્ષ ઉજવશે ત્યારે આપણે કેવા ભારતનું નિર્માણ કરવા ઇચ્છીએ છીએ તેનો વિચાર કરવા અપીલ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, દરેક નાગરિકે આ માટે એક રોડમેપ તૈયાર કરવો જોઈએ.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારે મે, 2014થી અત્યાર સુધી આશરે 1200 અપ્રચલિત કે નકામા કાયદા રદ કર્યા છે. તેમણે કહ્યું હતું કે, આ સદીમાં ટેકનોલોજી મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે અને ન્યાયતંત્રમાં તેનો ઉપયોગ કરવા માટે ઘણી તક રહેલી છે. તેમણે સ્ટાર્ટઅપ સેક્ટરમાં સંકળાયેલા લોકોને ન્યાયતંત્રને મદદ કરી શકે તેવા પાસાં પર નવીનતા લાવવા અપીલ પણ કરી હતી . 

Click here to read the full text speech

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
Domestic air passenger traffic to rise by 3-6 pc in this fiscal: ICRA

Media Coverage

Domestic air passenger traffic to rise by 3-6 pc in this fiscal: ICRA
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 24 જુલાઈ 2026
July 24, 2026

Aatmanirbhar in Action — Space, Missiles, EVs & Livelihoods Under PM Modi’s Watch