શેર
 
Comments
વીર સાવરકરના આદર્શો છે કે આપણે રાષ્ટ્રવાદને રાષ્ટ્ર નિર્માણના કેન્દ્રમાં રાખવું જોઈએ : અકોલામાં પ્રધાનમંત્રી મોદી
તેઓ સંયુક્ત ભારત નહીં પરંતુ તેઓ એક વિભાજિત ભારત, એકબીજા સામે લડતું ભારત ઇચ્છે છે : પ્રધાનમંત્રી મોદી વિપક્ષને

આગામી રાજ્યોની ચૂંટણી માટે ભાજપના પ્રચાર માટે મહારાષ્ટ્રના અકોલા જિલ્લામાં સભાને સંબોધન કરતાં પ્રધાનમંત્રી  નરેન્દ્ર મોદીએ વિરોધી પક્ષો પર ધારા 370 ના મુદ્દા પર રાજનીતિકરણ કરવાનો અને "પાડોશી દેશની ભાષા બોલવાનો" આરોપ પણ લગાવ્યો હતો.

વિરોધી પક્ષો પર પ્રહાર કરતા પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું કે, રાજકીય લાભ માટે કેટલાક ખુલ્લેઆમ કહેતા હોય છે કે ધારા 370 નો મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં કંઈ લેવા-દેવા નથી, જમ્મુ અને મહારાષ્ટ્ર સાથે કંઈ લેવાદેવા નથી. હું આવા લોકોને જણાવા માંગુ છું કે જમ્મુ અને કાશ્મીર અને તેના લોકો પણ માં ભારતીની જ સંતાન છે. "

 

 

 

દાન
Explore More
‘ચલતા હૈ’ નું વલણ છોડી દઈને ‘બદલ સકતા હૈ’ વિચારવાનો સમય પાકી ગયો છે: વડાપ્રધાન મોદી

લોકપ્રિય ભાષણો

‘ચલતા હૈ’ નું વલણ છોડી દઈને ‘બદલ સકતા હૈ’ વિચારવાનો સમય પાકી ગયો છે: વડાપ્રધાન મોદી
Under PMAY-G, India is moving towards fulfilment of a dream: Housing for all by 2022

Media Coverage

Under PMAY-G, India is moving towards fulfilment of a dream: Housing for all by 2022
...

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 20 નવેમ્બર 2019
November 20, 2019
શેર
 
Comments

Furthering the vision of Housing For All by 2022, PM Awas Yojana completes 4 Years

Pradhan Mantri Kisan Maan-Dhan Yojana (PM-KMY) gives support to Farmers across the country; More than 18 lakh farmers reap benefits of the Scheme

Citizens praise the remarkable changes happening in India due to the efforts of the Modi Govt.