પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે હરિયાળા અને ટકાઉ ભવિષ્યના નિર્માણ માટે ભારતની પ્રતિબદ્ધતા અને પ્રયાસોની પ્રશંસા કરી.
કેન્દ્રીય મંત્રી શ્રી પ્રહલાદ જોશી દ્વારા X પર લખાયેલી પોસ્ટનો જવાબ આપતા પ્રધાનમંત્રીએ કહ્યું:
"આ હરિયાળા અને ટકાઉ ભવિષ્યના નિર્માણ માટે ભારતની પ્રતિબદ્ધતા અને પ્રયાસોને દર્શાવે છે."
This illustrates India’s commitment and efforts towards building a green and sustainable future. https://t.co/muYoYqUI8Q
— Narendra Modi (@narendramodi) July 15, 2025


