પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીએ વરિષ્ઠ પત્રકાર શ્રી શેષ નારાયણ સિંહજીના નિધન પર દુઃખ વ્યક્ત કર્યું છે.
પ્રધાનમંત્રી કહ્યું કે,પત્રકારત્વની દુનિયામાં તેમના નોંધપાત્ર યોગદાન માટે તેઓ હંમેશાં યાદ રહેશે. શ્રી મોદીએ તેમના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી.
वरिष्ठ पत्रकार शेष नारायण सिंह जी का निधन अत्यंत दुखद है। पत्रकारिता जगत में अपने महत्वपूर्ण योगदान के लिए वे हमेशा जाने जाएंगे। दुख की इस घड़ी में उनके परिजनों के लिए मेरी संवेदनाएं। ओम शांति!
— Narendra Modi (@narendramodi) May 7, 2021


