પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન શ્રી બચીસિંહ રાવતનાં નિધન પર દુઃખ વ્યક્ત કર્યું છે.
એક ટવીટમાં પ્રધાનમંત્રીએ કહ્યું કે, "વરિષ્ઠ ભાજપ નેતા અને ભૂતપૂર્વ કેન્દ્રીય રાજ્ય મંત્રી બચીસિંહ રાવતજીના અવસાન ખૂબ દુઃખ થયું છે. તેમનું આખું જીવન જનહિત અને દેશહિત માટે સમર્પિત હતું. દુઃખની આ ઘડીમાં તેમના પરિવાર અને શુભેચ્છકો પ્રત્યે હું મારી સંવેદના વ્યક્ત કરું છું. ઓમ શાંતિ! "
भाजपा के वरिष्ठ नेता और पूर्व केंद्रीय राज्य मंत्री बची सिंह रावत जी के निधन से बहुत दुख पहुंचा है। उनका पूरा जीवन जनहित और देशहित में समर्पित रहा। शोक की इस घड़ी में उनके परिजनों और शुभचिंतकों के प्रति मैं अपनी गहरी संवेदना व्यक्त करता हूं। ओम शांति!
— Narendra Modi (@narendramodi) April 18, 2021


