વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આંધ્રપ્રદેશના અ વિશાખાપટ્ટનમમાં ૧૧મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીમાં ભાગ લીધો હતો. તેમણે અનેક યોગ સાધકો સાથે મળીને વિવિધ યોગાસનો કર્યા. વડાપ્રધાન કહ્યું યોગે બધાને એક કર્યા છ "યોગ દરેક માટે છે, સીમાઓથી આગળ, પૃષ્ઠભૂમિથી આગળ, ઉંમર કે ક્ષમતાથી આગળ છે."

























