શેર
 
Comments
  • ભાગેડુ આર્થિક અપરાધીઓ સામે કડક હાથે કામગીરી કરવા વિસ્તૃત અને અસરકારક સમજૂતી કરવા જી-20નાં તમામ દેશો વચ્ચે મજબૂત અને સક્રિય સાથસહકાર સ્થાપિત કરવો.
  • અપરાધીની આવકને અસરકારક રીતે સ્થગિત કરવી, અપરાધીઓનું વહેલાસર પ્રત્યાર્પણ અને અપરાધીઓની આવકનું કાર્યક્ષમ પ્રત્યાવર્તન જેવી કાયદેસર પ્રક્રિયાઓમાં સાથ-સહકાર વધારવો અને સાતત્યપૂર્ણ પ્રક્રિયા કરવી.
  • જી-20 દેશોએ તમામ ભાગેડુ આર્થિક અપરાધીઓને વસવાટ કરવા માટે સુરક્ષિત ગણાતા દેશોમાં પ્રવેશ ન મળે એવી વ્યવસ્થા ઊભી કરવા સહિયારા પ્રયાસ કરવા જોઈએ.
  • ભ્રષ્ટાચાર સામે સંયુક્ત રાષ્ટ્ર સંમેલન (યુએનસીએસી), આંતરરાષ્ટ્રીય સગંઠિત અપરાધ સામે સંયુક્ત રાષ્ટ્ર સંમેલન (યુએનઓટીસી), ખાસ કરીને “આંતરરાષ્ટ્રીય સાથ-સહકાર” સાથે સંબંધિત સિદ્ધાંતોનું સંપૂર્ણપણે અને અસરકારક રીતે પાલન કરવું જોઈએ.
  • એફએટીએફએ આંતરરાષ્ટ્રીય સ્તરે સાથ-સહકાર સ્થાપિત કરવા પ્રાથમિકતા આપવા અને તેના પર ધ્યાન કેન્દ્રિત કરવા અપીલ કરવી જોઈએ, જે સક્ષમ સત્તામંડળો અને એફઆઇયુ વચ્ચે સમયસર અને વિસ્તૃતપણે માહિતીનું આદાન-પ્રદાન કરવા તરફ દોરી જશે.
  • એફએટીએફએ ભાગેડુ આર્થિક અપરાધીઓની પ્રમાણભૂત પરિભાષા બનાવવાની કામગીરી કરવી જોઈએ.
  • એફએટીએફએ સ્થાનિક કાયદાનાં સંબંધમાં જી-20 દેશોને માર્ગદર્શન પ્રદાન કરવા અને સહાય કરવા ભાગેડૂ આર્થિક અપરાધીઓની ઓળખ કરવા, એમનું પ્રત્યાર્પણ કરવા અને ન્યાયિક કાર્યવાહી કરવા સાથે સંબંધિત સામાન્ય સંમત અને પ્રમાણભૂત પ્રક્રિયાઓ સ્થાપિત કરવી જોઈએ.
  • પોતાનાં અનુભવો વહેંચવા અને શ્રેષ્ઠ કામગીરી કરવા માટે સામાન્ય મંચ સ્થાપિત કરવો, જેમાં સફળતાપૂર્વક પ્રત્યાર્પણનાં કેસો, પ્રત્યાર્પણની હાલની વ્યવસ્થામાં રહેલી ખામીઓ અને કાયદેસર સહાય વગેરે સામેલ થાય.
  • પોતાના દેશમાં કરવેરાનું ઋણ ધરાવતા આર્થિક અપરાધીઓ પાસેથી એની વસૂલાત કરવા અન્ય દેશોમાં એમની મિલકતો શોધવાની કામગીરી શરૂ કરવા જી-20 મંચે વિચાર કરવો જોઈએ.

 

દાન
Explore More
‘ચલતા હૈ’ નું વલણ છોડી દઈને ‘બદલ સકતા હૈ’ વિચારવાનો સમય પાકી ગયો છે: વડાપ્રધાન મોદી

લોકપ્રિય ભાષણો

‘ચલતા હૈ’ નું વલણ છોડી દઈને ‘બદલ સકતા હૈ’ વિચારવાનો સમય પાકી ગયો છે: વડાપ્રધાન મોદી
7th Pay Commission: Modi govt makes big announcement for J&K, Ladakh; 4.5 lakh employees to benefit

Media Coverage

7th Pay Commission: Modi govt makes big announcement for J&K, Ladakh; 4.5 lakh employees to benefit
...

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
23મી ઓક્ટોબર 2019માં મુખ્ય સમાચાર
October 23, 2019
શેર
 
Comments

હવે તમે એક જ જગ્યાએ દિવસના મુખ્ય સમાચારો વાંચી શકો છો. પ્રધાનમંત્રી મોદી અને તેમની સરકાર વિશેના બધા અપડેટ્સ અને સમાચાર વાંચો અને તમારા મિત્રો અને સંબંધીઓ સાથે શેર કરો.