પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે મધ્યપ્રદેશના ધાર જિલ્લામાં નવો મેગા ટેક્સટાઇલ પાર્ક મેક ઇન ઇન્ડિયાને મજબૂત કરશે અને યુવાનો માટે રોજગારીની નવી તકો ઊભી કરશે. તેમણે કહ્યું કે આ પાર્ક રાજ્યના વિકાસ માટે નવા દરવાજા ખોલશે.
મુખ્યમંત્રી શ્રી શિવરાજ સિંહ ચૌહાણના ટ્વીટના જવાબમાં પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું:
"मध्य प्रदेश के धार जिले में इस मेगा टेक्सटाइल पार्क से जहां मेक इन इंडिया की हमारी पहल को और मजबूती मिलेगी, वहीं युवाओं के लिए रोजगार के साथ-साथ राज्य में विकास के नए द्वार खुलेंगे। #PragatiKaPMMitra"
मध्य प्रदेश के धार जिले में इस मेगा टेक्सटाइल पार्क से जहां मेक इन इंडिया की हमारी पहल को और मजबूती मिलेगी, वहीं युवाओं के लिए रोजगार के साथ-साथ राज्य में विकास के नए द्वार खुलेंगे। #PragatiKaPMMitra https://t.co/DsFAzHGvsw
— Narendra Modi (@narendramodi) May 21, 2023


