ક્રમ |
એમઓયુ/સંધિ |
ભારતની બાજુ |
સેશેલ્સના હસ્તાક્ષર કર્તા |
1 |
સ્થાનિક સંસ્થાઓ, શૈક્ષણિક અને વ્યવસાયિક સંસ્થાઓના માધ્યમથી નાના વિકાસ પરિયોજનાઓના અમલીકરણ માટે ભારતીય ગ્રાન્ટ મદદ અંગે પ્રજાસત્તાક ભારત સરકાર અને પ્રજાસત્તાક સેશેલ્સ સરકાર વચ્ચે સમજુતી કરારો |
શ્રી એમ. જે. અકબર, વિદેશી બાબતોના રાજ્યમંત્રી |
સુશ્રી પામેલા ચાર્લેટ, હેબીટેટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ લેન્ડ ટ્રાન્સપોર્ટ |
2 |
કોર્પોરેશન ઓફ ધ સીટી ઓફ પણજી (મ્યુનિસિપલ કોર્પોરેશન) અને રિપબ્લિક ઓફ સેશેલ્સના સીટી ઓફ વિક્ટોરિયા વચ્ચે મૈત્રી અને સહયોગના નિર્માણ માટે ટ્વીનીંગ સંધિ |
શ્રી એમ. જે. અકબર, વિદેશી બાબતોના રાજ્યમંત્રી |
સુશ્રી પામેલા ચાર્લેટ, હેબીટેટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ લેન્ડ ટ્રાન્સપોર્ટ |
3 |
સાયબર સુરક્ષાના ક્ષેત્રમાં સહયોગ માટે ઇન્ડીયન કમ્પ્યુટર ઈમરજન્સી રિસ્પોન્સ ટીમ (સીઈઆરટી-ઇન), ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજી, ભારત સરકાર અને ડીપાર્ટમેન્ટ ઓફ ઇન્ફોર્મેશન કમ્યુનિકેશન ટેકનોલોજી ઓફ રિપબ્લિક ઓફ સેશેલ્સ વચ્ચે સમજુતી કરાર |
શ્રી એમ. જે. અકબર, વિદેશી બાબતોના રાજ્યમંત્રી |
શ્રી ચાર્લ્સ બેસ્ટીને, મત્સ્યઉદ્યોગ અને કૃષિ મંત્રી |
4 |
પ્રજાસત્તાક ભારત સરકાર અને પ્રજાસત્તાક સેશેલ્સ સરકાર વચ્ચે વર્ષ 2018-2022 માટે સાંસ્કૃતિક આદાનપ્રદાન કાર્યક્રમ |
શ્રી એમ. જે. અકબર, વિદેશી બાબતોના રાજ્યમંત્રી |
સુશ્રી પામેલા ચાર્લેટ, હેબીટેટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ લેન્ડ ટ્રાન્સપોર્ટ |
5 |
ભારતીય નૌકાદળ અને નેશનલ ઇન્ફોર્મેશન શેરીંગ એન્ડ કોઓર્ડીનેશન સેન્ટર ઓફ રિપબ્લિક ઓફ સેશેલ્સ વચ્ચે વ્હાઈટ શીપીંગ ઇન્ફોર્મેશન વહેંચવા અંગે ટેકનીકલ સંધિ |
શ્રી એમ. જે. અકબર, વિદેશી બાબતોના રાજ્યમંત્રી |
શ્રી ચાર્લ્સ બેસ્ટીને, મત્સ્યઉદ્યોગ અને કૃષિ મંત્રી |
6 |
વિદેશ મંત્રાલય, ભારત સરકારના ફોરેન સર્વિસ ઇન્સ્ટીટયુટ અને પ્રજાસત્તાક સેશેલ્સના વિદેશી બાબતોના મંત્રાલય વચ્ચે સમજુતી કરારો |
શ્રી જે. એસ. મુકુલ, ડીન ફોરેન સર્વિસ ઇન્સ્ટીટયુટ |
એમ્બ બેરી ફૌર, સેક્રેટરી ઓફ સ્ટેટ ફોર ફોરેન અફેર્સ |