પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આજે પૂર્વ રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદજીને મળ્યા હતા.
X પર એક પોસ્ટમાં, શ્રી મોદીએ લખ્યું:
“પૂર્વ રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદજી સાથે અદ્ભુત મુલાકાત રહી. વિવિધ વિષયો પર તેમની આંતરદૃષ્ટિ હંમેશા વિચારશીલ અને સમૃદ્ધ હોય છે.”
Wonderful meeting former President Shri Ram Nath Kovind Ji. His insights on various subjects are always thoughtful and enriching. https://t.co/rx0DwCunUO
— Narendra Modi (@narendramodi) February 16, 2026


