ક્રમ

એમઓયુ/સંધિ

ભારતની બાજુ

સેશેલ્સના હસ્તાક્ષર કર્તા

1

સ્થાનિક સંસ્થાઓ, શૈક્ષણિક અને વ્યવસાયિક સંસ્થાઓના માધ્યમથી નાના વિકાસ પરિયોજનાઓના અમલીકરણ માટે ભારતીય ગ્રાન્ટ મદદ અંગે પ્રજાસત્તાક ભારત સરકાર અને પ્રજાસત્તાક સેશેલ્સ સરકાર વચ્ચે સમજુતી કરારો

શ્રી એમ. જે. અકબર, વિદેશી બાબતોના રાજ્યમંત્રી

સુશ્રી પામેલા ચાર્લેટ, હેબીટેટ  ઈન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ લેન્ડ ટ્રાન્સપોર્ટ

2

કોર્પોરેશન ઓફ ધ સીટી ઓફ પણજી (મ્યુનિસિપલ કોર્પોરેશન) અને રિપબ્લિક ઓફ સેશેલ્સના સીટી ઓફ વિક્ટોરિયા વચ્ચે મૈત્રી અને સહયોગના નિર્માણ માટે ટ્વીનીંગ સંધિ

શ્રી એમ. જે. અકબર, વિદેશી બાબતોના રાજ્યમંત્રી

સુશ્રી પામેલા ચાર્લેટ, હેબીટેટ  ઈન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ લેન્ડ ટ્રાન્સપોર્ટ

3

સાયબર સુરક્ષાના ક્ષેત્રમાં સહયોગ માટે ઇન્ડીયન કમ્પ્યુટર ઈમરજન્સી રિસ્પોન્સ ટીમ (સીઈઆરટી-ઇન), ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજી, ભારત સરકાર અને ડીપાર્ટમેન્ટ ઓફ ઇન્ફોર્મેશન કમ્યુનિકેશન ટેકનોલોજી ઓફ રિપબ્લિક ઓફ સેશેલ્સ વચ્ચે સમજુતી કરાર

શ્રી એમ. જે. અકબર, વિદેશી બાબતોના રાજ્યમંત્રી

શ્રી ચાર્લ્સ બેસ્ટીને, મત્સ્યઉદ્યોગ અને કૃષિ મંત્રી

4

પ્રજાસત્તાક ભારત સરકાર અને પ્રજાસત્તાક સેશેલ્સ સરકાર વચ્ચે વર્ષ 2018-2022 માટે સાંસ્કૃતિક આદાનપ્રદાન કાર્યક્રમ

શ્રી એમ. જે. અકબર, વિદેશી બાબતોના રાજ્યમંત્રી

સુશ્રી પામેલા ચાર્લેટ, હેબીટેટ  ઈન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ લેન્ડ ટ્રાન્સપોર્ટ

5

ભારતીય નૌકાદળ અને નેશનલ ઇન્ફોર્મેશન શેરીંગ એન્ડ કોઓર્ડીનેશન સેન્ટર ઓફ રિપબ્લિક ઓફ સેશેલ્સ વચ્ચે વ્હાઈટ શીપીંગ ઇન્ફોર્મેશન વહેંચવા અંગે ટેકનીકલ સંધિ

શ્રી એમ. જે. અકબર, વિદેશી બાબતોના રાજ્યમંત્રી

શ્રી ચાર્લ્સ બેસ્ટીને, મત્સ્યઉદ્યોગ અને કૃષિ મંત્રી

6

વિદેશ મંત્રાલય, ભારત સરકારના ફોરેન સર્વિસ ઇન્સ્ટીટયુટ અને પ્રજાસત્તાક સેશેલ્સના વિદેશી બાબતોના મંત્રાલય વચ્ચે સમજુતી કરારો

શ્રી જે. એસ. મુકુલ, ડીન ફોરેન સર્વિસ ઇન્સ્ટીટયુટ

એમ્બ બેરી ફૌર, સેક્રેટરી ઓફ સ્ટેટ ફોર ફોરેન અફેર્સ

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
Indian Railways takes up 764 km of new lines to boost connectivity in Bihar’s Seemanchal region

Media Coverage

Indian Railways takes up 764 km of new lines to boost connectivity in Bihar’s Seemanchal region
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 07 ઓગસ્ટ 2026
August 07, 2026

Viksit Bharat Accelerating: 4x Data Centres, Record EV Sales, Ethanol Validation & Northeast Connectivity Under PM Modi’s Watch