|
ક્રમ |
સહકારનું ક્ષેત્ર |
એમઓયુ /સમજૂતી/સંધિનું નામ |
આર્જેન્ટિનાનાં પ્રતિનિધિ |
ભારતનાં પ્રતિનિધિ |
|
1. |
સંરક્ષણ |
સંરક્ષણ ક્ષેત્રમાં સહકાર સ્થાપિત કરવા માટે પ્રજાસત્તાક ભારત અને પ્રજાસત્તાક આર્જેન્ટિનાનાં સંરક્ષણ મંત્રાલયો વચ્ચે સમજૂતી કરાર |
શ્રી જોર્જ ફૌરી, વિદેશ મંત્રી |
શ્રી રાજ્યવર્ધન સિંહ રાઠોડ, કેન્દ્રીય માહિતી અને પ્રસારણ, યુવા બાબતો તથા રમતગમત રાજ્ય મંત્રી (સ્વતંત્ર હવાલો) |
|
2. |
પ્રવાસન |
પ્રજાસત્તાક ભારત અને પ્રજાસત્તાક આર્જેન્ટિના વચ્ચે પ્રવાસન ક્ષેત્રમાં સમજૂતી કરાર |
શ્રી જોર્જ ફૌરી, વિદેશ મંત્રી |
શ્રી રાજ્યવર્ધન સિંહ રાઠોડ, કેન્દ્રીય માહિતી અને પ્રસારણ, યુવા બાબતો તથા રમતગમત રાજ્ય મંત્રી (સ્વતંત્ર હવાલો) |
|
3. |
પ્રસારણ સામગ્રી |
ભારતનાં પ્રસાર ભારતી અને આર્જેન્ટિનાની ફેડરલ સિસ્ટમ ઑફ મીડિયા એન્ડ પબ્લિક વચ્ચે જોડાણ તથા સહકાર સ્થાપિત કરવા માટે સમજૂતી કરાર |
શ્રી જોર્જ ફૌરી, વિદેશ મંત્રી |
શ્રી રાજ્યવર્ધન સિંહ રાઠોડ, કેન્દ્રીય માહિતી અને પ્રસારણ, યુવા બાબતો તથા રમતગમત રાજ્ય મંત્રી (સ્વતંત્ર હવાલો) |
|
4. |
ફાર્માસ્યુટિકલ્સ |
ભારત સરકારનાં સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કન્ટ્રોલ ઓર્ગેનાઇઝેશન (સીડીએસસીઓ – કેન્દ્રીય દવા પ્રમાણીકરણ નિયંત્રણ સંસ્થા) અને આર્જેન્ટિનાનાં દવા, ખાદ્ય પદાર્થો અને મેડિકલ ટેકનોલોજીનાં રાષ્ટ્રીય વહીવટીતંત્ર વચ્ચે ફાર્માસ્યુટિકલ ક્ષેત્રમાં સમજૂતી કરાર |
શ્રી જોર્જ ફૌરી, વિદેશ મંત્રી |
શ્રી રાજ્યવર્ધન સિંહ રાઠોડ, કેન્દ્રીય માહિતી અને પ્રસારણ, યુવા બાબતો તથા રમતગમત રાજ્ય મંત્રી (સ્વતંત્ર હવાલો) |
|
5. |
એન્ટાર્ટિકા |
આર્જેન્ટિનાનાં વિદેશ બાબતો અને ઉપાસના મંત્રાલય અને પ્રજાસત્તાક ભારતનાં પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય વચ્ચે એન્ટાર્કટિકામાં સહાકાર સ્થાપિત કરવા પર સમજૂતી કરાર |
શ્રી જોર્જ ફૌરી, વિદેશ મંત્રી |
શ્રી રાજ્યવર્ધન સિંહ રાઠોડ, કેન્દ્રીય માહિતી અને પ્રસારણ, યુવા બાબતો તથા રમતગમત રાજ્ય મંત્રી (સ્વતંત્ર હવાલો) |
|
6. |
કૃષિ |
પ્રજાસત્તાક ભારતનાં કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય અને પ્રજાસત્તાક આર્જેન્ટિનાનાં ઉત્પાદન અને શ્રમ મંત્રાલય વચ્ચે વર્ષ 2010માં થયેલા સમજૂતી કરારમાં સહકાર સ્થાપિત કરવા માટેની કાર્યયોજના |
Mr. Luis Miguel Etchevehere, સચિવ, એગ્રો ઉદ્યોગ |
શ્રી સંજય અગ્રવાલ, સચિવ, કૃષિ |
|
7. |
કૃષિ |
પ્રજાસત્તાક ભારતની ભારતીય કૃષિ સંશોધન પરિષદ (આઇસીએઆર) તથા પ્રજાસત્તાક આર્જેન્ટિનાનાં ઉત્પાદન અને શ્રમ મંત્રાલયનાં એગ્રો ઉદ્યોગનાં સચિવ વચ્ચે વર્ષ 2006માં હસ્તાક્ષર થયેલા સમજૂતી કરારમાં વર્ષ 2019-21ની કાર્ય યોજના. |
Mr. Luis Miguel Etchevehere, સચિવ, એગ્રો ઉદ્યોગ |
શ્રી સંજય અગ્રવાલ, સચિવ, કૃષિ |
|
8. |
આઇસીટી |
પ્રજાસત્તાક ભારતની સરકારનાં ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલય તથા પ્રજાસત્તાક આર્જેન્ટિનાનાં આધુનિકીરણનાં સરકારી સચિવાલય વચ્ચે માહિતી અને સંચાર ટેકનોલોજી તથા વીજળીનાં ક્ષેત્રમાં સહકાર સ્થાપિત કરવાનાં આશય પર સંયુક્ત જાહેરનામું |
Dr. Andres Ibarra, આધુનિકરણ માટે સરકારી સચિવ |
શ્રીમતી વિજય ઠાકુર સિંહ, સચિવ (પૂર્વ), વિદેશ મંત્રાલય |
|
9. |
નાગરિક પરમાણુ |
ભારતનાં વૈશ્વિક પરમાણું ઊર્જા ભાગીદારી કેન્દ્ર (જીસીએનઇપી) અને આર્જેન્ટિનાનાં ઊર્જા સચિવાલય CNEA વચ્ચે સમજૂતી કરાર |
Mr. Osvaldo Calzetta Larrieu, અધ્યક્ષ,સીએનઈએ |
શ્રી સંજીવ રંજન, આર્જેન્ટિનામાં ભારતનાં રાજદૂત |
|
10. |
માહિતી અને ટેકનોલોજી માટે ઉત્કૃષ્ટતા કેન્દ્ર |
માહિતી અને ટેકનોલોજી માટેનું ભારત-આર્જેન્ટિના ઉત્કૃષ્ટતા કેન્દ્ર સ્થાપિત કરવા માટે સમજૂતી |
શ્રી જોર્જ ફૌરી, વિદેશ મંત્રી |
શ્રી સંજીવ રંજન, આર્જેન્ટિનામાં ભારતનાં રાજદૂત |