ક્રમ

સહકારનું ક્ષેત્ર

એમઓયુ /સમજૂતી/સંધિનું નામ

આર્જેન્ટિનાનાં પ્રતિનિધિ

ભારતનાં પ્રતિનિધિ

1.

સંરક્ષણ

સંરક્ષણ ક્ષેત્રમાં સહકાર સ્થાપિત કરવા માટે પ્રજાસત્તાક ભારત અને પ્રજાસત્તાક આર્જેન્ટિનાનાં સંરક્ષણ મંત્રાલયો વચ્ચે સમજૂતી કરાર

શ્રી જોર્જ ફૌરી, વિદેશ મંત્રી

શ્રી રાજ્યવર્ધન સિંહ રાઠોડ, કેન્દ્રીય માહિતી અને પ્રસારણ, યુવા બાબતો તથા રમતગમત રાજ્ય મંત્રી (સ્વતંત્ર હવાલો)

2.

પ્રવાસન

પ્રજાસત્તાક ભારત અને પ્રજાસત્તાક આર્જેન્ટિના વચ્ચે પ્રવાસન ક્ષેત્રમાં સમજૂતી કરાર

શ્રી જોર્જ ફૌરી, વિદેશ મંત્રી

શ્રી રાજ્યવર્ધન સિંહ રાઠોડ, કેન્દ્રીય માહિતી અને પ્રસારણ, યુવા બાબતો તથા રમતગમત રાજ્ય મંત્રી (સ્વતંત્ર હવાલો)

3.

પ્રસારણ સામગ્રી

ભારતનાં પ્રસાર ભારતી અને આર્જેન્ટિનાની ફેડરલ સિસ્ટમ ઑફ મીડિયા એન્ડ પબ્લિક વચ્ચે જોડાણ તથા સહકાર સ્થાપિત કરવા માટે સમજૂતી કરાર

શ્રી જોર્જ ફૌરી, વિદેશ મંત્રી

શ્રી રાજ્યવર્ધન સિંહ રાઠોડ, કેન્દ્રીય માહિતી અને પ્રસારણ, યુવા બાબતો તથા રમતગમત રાજ્ય મંત્રી (સ્વતંત્ર હવાલો)

4.

ફાર્માસ્યુટિકલ્સ

ભારત સરકારનાં સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કન્ટ્રોલ ઓર્ગેનાઇઝેશન (સીડીએસસીઓ – કેન્દ્રીય દવા પ્રમાણીકરણ નિયંત્રણ સંસ્થા) અને આર્જેન્ટિનાનાં દવા, ખાદ્ય પદાર્થો અને મેડિકલ ટેકનોલોજીનાં રાષ્ટ્રીય વહીવટીતંત્ર વચ્ચે ફાર્માસ્યુટિકલ ક્ષેત્રમાં સમજૂતી કરાર

શ્રી જોર્જ ફૌરી, વિદેશ મંત્રી

શ્રી રાજ્યવર્ધન સિંહ રાઠોડ, કેન્દ્રીય માહિતી અને પ્રસારણ, યુવા બાબતો તથા રમતગમત રાજ્ય મંત્રી (સ્વતંત્ર હવાલો)

5.

એન્ટાર્ટિકા

આર્જેન્ટિનાનાં વિદેશ બાબતો અને ઉપાસના મંત્રાલય અને પ્રજાસત્તાક ભારતનાં પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય વચ્ચે એન્ટાર્કટિકામાં સહાકાર સ્થાપિત કરવા પર સમજૂતી કરાર

શ્રી જોર્જ ફૌરી, વિદેશ મંત્રી

શ્રી રાજ્યવર્ધન સિંહ રાઠોડ, કેન્દ્રીય માહિતી અને પ્રસારણ, યુવા બાબતો તથા રમતગમત રાજ્ય મંત્રી (સ્વતંત્ર હવાલો)

6.

કૃષિ

પ્રજાસત્તાક ભારતનાં કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય અને પ્રજાસત્તાક આર્જેન્ટિનાનાં ઉત્પાદન અને શ્રમ મંત્રાલય વચ્ચે વર્ષ 2010માં થયેલા સમજૂતી કરારમાં સહકાર સ્થાપિત કરવા માટેની કાર્યયોજના

Mr. Luis Miguel Etchevehere, સચિવ, એગ્રો ઉદ્યોગ

શ્રી સંજય અગ્રવાલ, સચિવ, કૃષિ

7.

કૃષિ

પ્રજાસત્તાક ભારતની ભારતીય કૃષિ સંશોધન પરિષદ (આઇસીએઆર) તથા પ્રજાસત્તાક આર્જેન્ટિનાનાં ઉત્પાદન અને શ્રમ મંત્રાલયનાં એગ્રો ઉદ્યોગનાં સચિવ વચ્ચે વર્ષ 2006માં હસ્તાક્ષર થયેલા સમજૂતી કરારમાં વર્ષ 2019-21ની કાર્ય યોજના.

Mr. Luis Miguel Etchevehere, સચિવ, એગ્રો ઉદ્યોગ

શ્રી સંજય અગ્રવાલ, સચિવ, કૃષિ

8.

આઇસીટી

પ્રજાસત્તાક ભારતની સરકારનાં ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલય તથા પ્રજાસત્તાક આર્જેન્ટિનાનાં આધુનિકીરણનાં સરકારી સચિવાલય વચ્ચે માહિતી અને સંચાર ટેકનોલોજી તથા વીજળીનાં ક્ષેત્રમાં સહકાર સ્થાપિત કરવાનાં આશય પર સંયુક્ત જાહેરનામું

Dr. Andres Ibarra,  આધુનિકરણ માટે સરકારી સચિવ

શ્રીમતી વિજય ઠાકુર સિંહ, સચિવ (પૂર્વ), વિદેશ મંત્રાલય

9.

નાગરિક પરમાણુ

ભારતનાં વૈશ્વિક પરમાણું ઊર્જા ભાગીદારી કેન્દ્ર (જીસીએનઇપી) અને આર્જેન્ટિનાનાં ઊર્જા સચિવાલય CNEA વચ્ચે સમજૂતી કરાર

Mr. Osvaldo Calzetta Larrieu,  અધ્યક્ષ,સીએનઈએ

શ્રી સંજીવ રંજન, આર્જેન્ટિનામાં ભારતનાં રાજદૂત

10.

માહિતી અને ટેકનોલોજી માટે ઉત્કૃષ્ટતા કેન્દ્ર

માહિતી અને ટેકનોલોજી માટેનું ભારત-આર્જેન્ટિના ઉત્કૃષ્ટતા કેન્દ્ર સ્થાપિત કરવા માટે સમજૂતી

શ્રી જોર્જ ફૌરી, વિદેશ મંત્રી

શ્રી સંજીવ રંજન, આર્જેન્ટિનામાં ભારતનાં રાજદૂત

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
India’s PC exports double in a year, US among top buyers

Media Coverage

India’s PC exports double in a year, US among top buyers
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister speaks with President of USA
December 11, 2025

The Prime Minister, Shri Narendra Modi, spoke with President of the United States of America, H.E. Mr. Donald Trump today.

Both leaders reviewed the steady progress in India–U.S. bilateral relations and exchanged views on key regional and global developments.

Prime Minister Modi and President Trump reiterated that India and the United States will continue to work closely together to advance global peace, stability, and prosperity.

In a post on X, Shri Modi stated:

“Had a very warm and engaging conversation with President Trump. We reviewed the progress in our bilateral relations and discussed regional and international developments. India and the U.S. will continue to work together for global peace, stability and prosperity.

@realDonaldTrump

@POTUS”