મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદી આવતીકાલે તા.૯ ઓકટોબર-ર૦૧૦ને શનિવારે ૧૧-૦૦ કલાકે એલિસબ્રીજ ખાદીમંદિરમાંથી ખાદીવસ્ત્રોની ખરીદી કરશે.
મુખ્યમંત્રીશ્રીએ લાખો દરિદ્રનારાયણોને રોજીરોટી આપતી ખાદીની ખરીદી વિશાળ ફલક ઉપર કરવા જનતાને અપીલ કરી છે.
I. Announcement
II. List of MoUs
· MoU on Joint Commission Meeting: To institutionalize high-level dialogue and review bilateral cooperation mechanisms on a regular basis.