પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે સુરક્ષા દળોની સફળતા દર્શાવે છે કે નક્સલવાદને જડમૂળથી ઉખેડી નાખવાનું આપણું અભિયાન યોગ્ય દિશામાં આગળ વધી રહ્યું છે. શ્રી મોદીએ કહ્યું, "અમે નક્સલ પ્રભાવિત વિસ્તારોમાં શાંતિ સ્થાપિત કરવા અને તેમને વિકાસના મુખ્ય પ્રવાહ સાથે જોડવા માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છીએ."
ભારતના ગૃહમંત્રી શ્રી અમિત શાહના જવાબમાં, પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું;
"સુરક્ષા દળોની આ સફળતા દર્શાવે છે કે નક્સલવાદને જડમૂળથી નાબૂદ કરવા તરફનું અમારું અભિયાન યોગ્ય દિશામાં આગળ વધી રહ્યું છે. અમે નક્સલવાદથી પ્રભાવિત વિસ્તારોમાં શાંતિ સ્થાપિત કરવા અને તેમને વિકાસના મુખ્ય પ્રવાહ સાથે જોડવા માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છીએ."
सुरक्षा बलों की यह सफलता बताती है कि नक्सलवाद को जड़ से समाप्त करने की दिशा में हमारा अभियान सही दिशा में आगे बढ़ रहा है। नक्सलवाद से प्रभावित क्षेत्रों में शांति की स्थापना के साथ उन्हें विकास की मुख्यधारा से जोड़ने के लिए हम पूरी तरह से प्रतिबद्ध हैं। https://t.co/7wBmsjGBkl
— Narendra Modi (@narendramodi) May 14, 2025


