આશરે રૂ. 1800 કરોડનાં મૂલ્યનાં ત્રણ મહત્ત્વપૂર્ણ અંતરિક્ષ માળખાગત પ્રોજેક્ટનું ઉદઘાટન કર્યું
ગંગાનયાનની પ્રગતિની સમીક્ષા કરી અને નિયુક્ત અવકાશયાત્રીઓને 'અવકાશયાત્રી પાંખો' એનાયત કરી
"નવા કાલ ચક્રમાં, ભારત વૈશ્વિક ક્રમમાં તેના અવકાશનું સતત વિસ્તરણ કરી રહ્યું છે અને તે આપણા અવકાશ કાર્યક્રમમાં સ્પષ્ટપણે દેખાય છે"
પ્રધાનમંત્રીએ કહ્યું કે, "આ ચાર અવકાશયાત્રીઓ માત્ર ચાર નામ કે વ્યક્તિઓ જ નથી, પરંતુ તેઓ 140 કરોડ ભારતીયોની આકાંક્ષાઓને અંતરિક્ષમાં લઈ જવાની ચાર 'શક્તિ' છે"
પ્રધાનમંત્રીએ કહ્યું કે, "ચાર અવકાશયાત્રીઓ માટે નિયુક્ત કરવામાં આવેલા આ ચાર અંતરિક્ષયાત્રીઓ આજના ભારતનાં વિશ્વાસ, સાહસ, શૌર્ય અને શિસ્તનું પ્રતીક છે"
પ્રધાનમંત્રીએ કહ્યું કે, "40 વર્ષ પછી કોઈ ભારતીય અંતરિક્ષમાં જઈ રહ્યો છે, પણ હવે સમય, કાઉન્ટડાઉન અને રોકેટ આપણું જ છે"
"ભારત વિશ્વની ટોપ-3 ઈકોનોમી બનવા જઈ રહ્યું છે, ત્યારે સાથે જ દેશનું ગગનયાન પણ આપણા સ્પેસ સેક્ટરને નવી ઉંચાઈઓ પર લઈ જઈ રહ્યું છે"
પ્રધાનમંત્રીએ કહ્યું કે, "ભારતની નારી શક
અવકાશયાત્રીઓમાં ગ્રુપ કેપ્ટન પ્રશાંત બાલકૃષ્ણન નાયર, ગ્રુપ કેપ્ટન અજિત કૃષ્ણન, ગ્રુપ કેપ્ટન અંગદ પ્રતાપ અને વિંગ કમાન્ડર શુભાંશુ શુક્લાનો સમાવેશ થાય છે.
પીએમ મોદીએ કહ્યું, "દેશની ઈચ્છાઓ અને આશીર્વાદ તમારા પર છે." તેમણે ગગનયાન પ્રોજેક્ટ સાથે સંકળાયેલા ઇસરોના તમામ સ્ટાફ ટ્રેનર્સને શુભેચ્છાઓ પણ પાઠવી હતી.
તેમણે અવકાશયાત્રી-નિયુક્ત લોકો અને તેમના પરિવારો સાથે સહકાર માટે અપીલ કરી હતી જેથી તેઓ કોઈ પણ વિક્ષેપ વિના તેમની તાલીમ ચાલુ રાખે.

કેરળના રાજ્યપાલ શ્રી આરીફ મોહમ્મદ ખાન, મુખ્યમંત્રી શ્રી પિનરાઇ વિજયનજી, રાજ્ય મંત્રી, મારા સાથી શ્રી વી. મુરલીધરનજી, ઇસરો પરિવારના તમામ સભ્યો, નમસ્કાર!

સાહસિક સાથીઓના સન્માનમાં ચાલો આપણે સૌ તેમને સ્ટેન્ડિંગ ઓવેશન આપીને તાળીઓના ગડગડાટ સાથે તેમનું સન્માન કરીએ. ભારત માતાની - જય!

ભારત માતાની – જય!

ભારત માતાની – જય!

ભારત માતાની – જય!

ખૂબ ખૂબ આભાર!

દરેક રાષ્ટ્રની વિકાસયાત્રામાં કેટલીક ક્ષણો એવી હોય છે, જે વર્તમાન અને આવનારી પેઢીઓને પરિભાષિત કરે છે. આજે ભારત માટે આ એક એવી જ ક્ષણ છે. આપણી આજની પેઢી ખૂબ જ ભાગ્યશાળી છે, જેને જળ, જમીન, આકાશ અને અવકાશમાં ઐતિહાસિક કાર્યોની ખ્યાતિ મળી રહી છે. થોડા સમય પહેલાં મેં અયોધ્યામાં કહ્યું હતું કે, આ એક નવા સમયચક્રની શરૂઆત છે. આ નવા સમયચક્રમાં ભારત દેશ વૈશ્વિક વ્યવસ્થામાં સતત પોતાની જગ્યાનું વિસ્તરણ કરી રહ્યો છે. અને આપણા અવકાશ કાર્યક્રમમાં પણ આ સ્પષ્ટપણે દેખાઇ રહ્યું છે.

 

સાથીઓ,

ગયા વર્ષે, ભારત એવો પ્રથમ દેશ બન્યો હતો જેણે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર તિરંગો ધ્વજ ફરકાવ્યો હતો. આજે શિવશક્તિ પોઇન્ટ સમગ્ર વિશ્વને ભારતના સામર્થ્યનો પરિચય કરાવી રહ્યું છે. હવે, વિક્રમ સારાભાઇ સ્પેસ સેન્ટર ખાતે, આપણે બધા બીજી એક ઐતિહાસિક યાત્રાના સાક્ષી બની રહ્યા છીએ. થોડા સમય પહેલાં, દેશને તેના ચાર ગગનયાન મુસાફરો સાથે પ્રથમ વખત પરિચય થયો હતો. આ માત્ર ચાર નામ અને ચાર મનુષ્યો નથી, આ ચાર શક્તિઓ છે જે 140 કરોડ આકાંક્ષાઓને અવકાશમાં લઇ જાય છે. 40 વર્ષ પછી કોઇ ભારતીય અવકાશમાં જવા જઇ રહ્યું છે. પણ આ વખતે સમય પણ આપણો છે, કાઉન્ટડાઉન પણ આપણું છે અને રોકેટ પણ આપણું છે. મને એ વાતની ખુશી છે કે આજે મને આ અવકાશયાત્રીઓને મળવાનો, તેમની સાથે વાત કરવાનો અને તેમને દેશ સમક્ષ રજૂ કરવાનો લ્હાવો મળ્યો છે. સમગ્ર દેશ વતી હું આ સાથીઓને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને તેમને ખૂબ જ શુભેચ્છા પાઠવું છું. આજે 21મી સદીના ભારતની સફળતામાં તમારું નામ પણ જોડાઇ ગયું છે.

તમે આજના ભારતનો વિશ્વાસ છો. તમે આજના ભારતનું શૌર્ય છો, સાહસ છો અને શિસ્ત છો. ભારતને ગૌરવ અપાવવા અને અવકાશમાં તિરંગો ફરકાવવા માટે તમે છેલ્લા ઘણા વર્ષોથી દિવસ-રાત પરિશ્રમ કરી રહ્યા છો. તમે ભારતની એ અમૃત પેઢીના પ્રતિનિધિ છો, જે પડકારોને પડકારવાની જુસ્સો ધરાવે છે. તમારા સખત તાલીમ મોડ્યૂલમાં યોગ એક મોટી ભૂમિકા ભજવે છે. આ મિશનમાં, સ્વસ્થ મન અને સ્વસ્થ શરીર તેમજ આ બંને વચ્ચે સંકલન હોવું ખૂબ જ મહત્વપૂર્ણ છે! તમે આ રીતે ચાલુ રાખો, મજબૂતી સાથે આગળ વધો. દેશના આશીર્વાદ તમારી સાથે છે, દેશની શુભેચ્છાઓ તમારી સાથે છે. હું તમને અને ગગનયાન પ્રોજેક્ટ સાથે સંકળાયેલા તમામ લોકોને તાલીમ સામેલ ઇસરોના તમામ સાથીદારોને પણ મારી શુભેચ્છાઓ પાઠવું છું.

પરંતુ આની સાથે સાથે હું કેટલીક ચિંતાઓ પણ વ્યક્ત કરવા માંગુ છું. અને તે વસ્તુઓ કેટલાક લોકોને કડવી લાગી શકે છે. દેશની જનતાને અને ખાસ કરીને દેશના મીડિયાને હું કરબદ્ધ પ્રાર્થના કરું છે કે, આ ચારેય મિત્રોએ છેલ્લાં કેટલાંક વર્ષોથી સતત તપસ્યા કરી છે અને સાધના કરી છે; અને દુનિયાને પોતાનો ચહેરો બતાવ્યા વિના મહેનત કરી છે. પરંતુ હજુ ઘણું કરવાનું બાકી છે. અને તેમને ખૂબ જ મુશ્કેલ કસોટીમાંથી પસાર થવાનું છે. તેમણે હજુ પણ તેમના શરીર અને મનને મજબૂત કરવા પડશે. પરંતુ આપણા દેશમાં આપણા લોકોનો જે સ્વભાવ છે તેના કારણે હવે આ ચારેય હસ્તીઓ બની ગયા છે. હવે જ્યારે પણ તે ક્યાંક જાય છે ત્યારે કોઇ તેનો ઓટોગ્રાફ લેવા દોડી આવે છે અને તેમને સેલ્ફી, ફોટો અને ઓટોગ્રાફ જોઇએ છે. હવે કેટલાક મીડિયાના લોકો પણ દંડા લઇને ઉભા રહી જશે. તેમના પરિવારના સભ્યોના વાળ ખેંચી લેશે. બાળપણમાં શું કરતા હતા, અહીં કેવી રીતે પહોંચ્યા? શિક્ષક પાસે દોડી જશે, શાળામાં જશે. મતલબ કે એવું વાતાવરણ સર્જાશે કે સાધનાનો સમયગાળામાં તેમને માટે અવરોધો ઉભા થઇ શકે છે.

 

અને તેથી મારી આપને કરબદ્ધ પ્રાર્થના છે કે હવે વાસ્તવિક વાર્તાની શરૂઆત થાય છે. આપણે તેમને જેટલો વધારે સહયોગ આપીશું, જેટલો તેમના પરિવારને ટેકો આપીશું એટલું સારું છે, ચાલો આવી કોઇ બાબતોમાં તેમને ગુંચવીએ નહીં. તેમનું એક જ ધ્યાન કેન્દ્રિત રહેવુ જોઇએ, તેમના હાથમાં તિરંગો છે, અંતરિક્ષ છે, 140 કરોડ દેશવાસીઓનું સપનું છે, તેમજ આપણા બધાનો સંકલ્પ છે. આજ જ ભાવના છે, તેથી જ આપણે બને તેટલું અનુકૂલન કરીશું. મને લાગે છે કે દેશનો સહયોગ ખૂબ જ જરૂરી છે. મારા મીડિયાના સાથીઓનો સહકાર મળે તે પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. અત્યાર સુધી આ નામો બહાર આવ્યા નથી તેથી આપણું કામ સરળતાથી ચાલી રહ્યું હતું. પરંતુ હવે તેમના માટે પણ થોડી મુશ્કેલી વધશે. અને કદાચ એવું પણ બની શકે છ કે ક્યારેક તેઓને પણ એવું લાગશે કે - ચાલો, એક સેલ્ફી લઇએ, તો શું જવાનું છે. પરંતુ આપણે આ બધી બાબતોથી બચીને રહેવાનું છે.

સાથીઓ,

અહીંયા આ કાર્યક્રમ પહેલાં મને ગગનયાન વિશે વિગતવાર માહિતી પણ આપવામાં આવી હતી. વિવિધ સાધનો વિશે માહિતી પૂરી પાડવામાં આવી હતી. તેમની કામગીરી વિશે માહિતી આપવામાં આવી હતી. મને એ જાણીને ખૂબ જ આનંદ થયો કે ગગનયાનમાં ઉપયોગમાં લેવામાં આવતા મોટા ભાગના ઉપકરણો મેડ ઇન ઇન્ડિયા છે. આ કેટલો મોટો સંયોગ છે કે જ્યારે ભારત વિશ્વની ટોચની ત્રીજી અર્થવ્યવસ્થા બનવા માટે ઉડાન ભરવા જઇ રહ્યું છે, તેવા સમયે જ ભારતનું ગગનયાન પણ આપણા અવકાશ ક્ષેત્રને નવી ઊંચાઇઓ પર લઇ જઇ રહ્યું છે. આજે અહીં અનેક પરિયોજનાઓનું ઉદ્ઘાટન પણ કરવામાં આવ્યું છે. તેનાથી વિશ્વસ્તરીય તકનીકના ક્ષેત્રમાં દેશની ક્ષમતા તો વધશે જ, પરંતુ સાથે સાથે રોજગારીની નવી તકો પણ ઉભી થશે.

 

અને સાથીઓ,

મને ખુશી છે કે, આપણા અવકાશ ક્ષેત્રમાં નારી શક્તિને પણ ઘણું મહત્વ આપવામાં આવી રહ્યું છે. ચંદ્રયાન હોય કે ગગનયાન, મહિલા વૈજ્ઞાનિકો વિના આવા કોઇ મિશનની કલ્પના પણ કરી શકાતી નથી. આજે 500 કરતાં વધુ મહિલાઓ ઇસરોમાં ટોચના હોદ્દા પર સેવા આપે છે. હું અહીં ઉપસ્થિત તમામ મહિલા વૈજ્ઞાનિકો, ટેકનિશિયન અને એન્જિનિયરોની હૃદયપૂર્વક પ્રશંસા કરું છું. પરંતુ તેના કારણે પુરૂષ વર્ગે નારાજ ન થવું જોઇએ, તેમને તો અભિનંદન મળતા જ રહે છે.

સાથીઓ,

ભારતના અવકાશ ક્ષેત્રનું એક ઘણું મોટું યોગદાન છે, જેની વધુ ચર્ચા નથી થઇ શકતી. આ યોગદાન છે, યુવા પેઢીમાં વૈજ્ઞાનિક સ્વભાવના બીજ રોપવાનું. ઇસરોની સફળતા જોઇને ઘણા બાળકો મનમાં વિચારી રહ્યા છે કે હું પણ મોટો થઇને વૈજ્ઞાનિક બનીશ. રોકેટનું કાઉન્ટડાઉન... તેની ઉલટી ગણતરી... લાખો બાળકોને પ્રેરણા આપે છે. દરેક ઘરમાં કાગળના વિમાનો ઉડાડનાર જે એરોનોટિકલ એન્જિનિયર છે, તેઓ મોટા થઇને તમારા જેવા એન્જિનિયર અને વૈજ્ઞાનિક બનવાની ઇચ્છા રાખે છે. અને કોઇપણ દેશ માટે, તેની યુવા પેઢીની આ ઇચ્છાશક્તિ એક ખૂબ જ મોટી સંપત્તિ છે. મને યાદ છે કે જ્યારે ચંદ્રયાન-2નું ઉતરાણ થવાનો સમય હતો. આખા દેશના બાળકો એ ક્ષણ જોઇ રહ્યા હતા. તે ક્ષણે બાળકો ઘણું શીખ્યા હતા. ત્યારબાદ ગયા વર્ષે 23 ઑગસ્ટનો દિવસ આવ્યો. ચંદ્રયાનના સફળ ઉતરાણે યુવા પેઢીમાં નવો ઉત્સાહ ભરી દીધો. અમે આ દિવસને અવકાશ દિવસ તરીકે માન્યતા આપી છે. તમે બધાએ તમારી અવકાશ યાત્રામાં ભારતને આવી અનેક સિદ્ધિઓ આપી છે. આપણે અવકાશ ક્ષેત્રમાં ઘણા વિક્રમો બનાવ્યા છે. ભારત તેના પ્રથમ પ્રયાસમાં જ મંગળ પર પહોંચવામાં સફળ રહ્યું હતું. એક જ મિશનમાં સો કરતાં વધુ ઉપગ્રહો પ્રક્ષેપિત કરનારો પ્રથમ દેશ, આપણું ભારત છે. ચંદ્રયાનની સફળતા મળ્યા પછી પણ તમે ઘણી સિદ્ધિઓ હાંસલ કરી છે. તમે આદિત્ય-L1ને પૃથ્વીથી 15 લાખ કિલોમીટર દૂરના અંતરે તેની ભ્રમણકક્ષામાં સુરક્ષિત રીતે પહોંચાડી દીધું છે. વિશ્વના જૂજ દેશો જ આવું કરી શક્યા છે. 2024ને થોડાં અઠવાડિયાં જ થયાં છે, આટલા ઓછા સમયમાં તમે એક્સપોઝેટ અને ઇન્સેટ-3 ડીએસ જેવી સફળતા હાંસલ કરી છે.

 

સાથીઓ,

તમે બધા સાથે મળીને ભવિષ્ય માટે નવી સંભાવનાઓના દ્વાર ખોલી રહ્યા છો. એક એવું અનુમાન છે કે, આવનારા દસ વર્ષમાં ભારતની અવકાશ અર્થવ્યવસ્થા પાંચ ગણી વૃદ્ધિ પામીને 44 અબજ ડૉલરના આંકડા સુધી પહોંચી જશે. અવકાશ ક્ષેત્રે ભારત એક વિશાળ વૈશ્વિક વ્યાપારી કેન્દ્ર બનવા જઇ રહ્યું છે. આવનારા કેટલાક વર્ષોમાં આપણે ફરી એકવાર ચંદ્ર પર જઇશું. અને આ સફળતા પછી, આપણે આપણાં લક્ષ્યો વધુ ઊંચા નક્કી કર્યા છે. હવે આપણા મિશન તકનીકના દૃષ્ટિકોણથી વધુ પડકારજનક હશે. આપણે ચંદ્રની સપાટી પરથી નમૂનાઓ એકઠા કરીશું અને તેમને પૃથ્વી પર પાછા લઇને આવીશું. આનાથી ચંદ્ર વિશેના આપણી જાણકારી અને સમજણમાં વધુ સુધારો આવશે. ત્યાર પછી, શુક્ર પણ ઇસરોના અલગ અલગ લક્ષ્યો પૈકી એક છે. 2035 સુધીમાં, ભારતનું અવકાશમાં પોતાનું સ્પેસ સ્ટેશન હશે, જે આપણને અવકાશના અજાણ્યા ક્ષેત્રોનું અન્વેષણ કરવામાં મદદ કરશે. એટલું જ નહીં, આ અમૃતકાલ દરમિયાન ભારતના અવકાશ યાત્રી, ભારતના પોતાના રોકેટ સાથે ચંદ્ર પર ઉતરતા જોવા મળશે.

 

સાથીઓ,

21મી સદીનું ભારત, વિકસિસ થઇ રહેલું ભારત, આજે પોતાના સામર્થ્યથી વિશ્વને આશ્ચર્યચકિત કરી રહ્યું છે. છેલ્લાં દસ વર્ષમાં આપણે લગભગ 400 ઉપગ્રહોને પ્રક્ષેપિત કર્યા છે. જ્યારે અગાઉનાં 10 વર્ષમાં માત્ર 33 ઉપગ્રહોનું પ્રક્ષેપણ કરવામાં આવ્યું હતું. દસ વર્ષ પહેલાં સમગ્ર દેશમાં માંડ એક કે બે સ્ટાર્ટઅપ હતા. આજે તેમની સંખ્યા બેસોનો આંકડો ઓળંગી ગઇ છે. આમાંના મોટાભાગના સ્ટાર્ટઅપ યુવાનો દ્વારા શરૂ કરવામાં આવ્યા છે. આજે આવા કેટલાક લોકો આપણી વચ્ચે ઉપસ્થિત પણ છે. હું તેમની દૂરંદેશી, તેમની પ્રતિભા અને તેમની ઉદ્યમિતાની પ્રશંસા કરું છું. તાજેતરમાં કરવામાં આવેલા અવકાશ સંબંધિત સુધારાઓએ આ ક્ષેત્રને નવી ગતિ આપી છે. ગયા અઠવાડિયે જ અમે અવકાશમાં FDI નીતિ પણ બહાર પાડી છે. આ અંતર્ગત અવકાશ ક્ષેત્રમાં 100 ટકા વિદેશી રોકાણને મંજૂરી પણ આપવામાં આવી છે. આ સુધારો કરવાથી વિશ્વની સૌથી મોટી અવકાશ સંસ્થાઓ ભારતમાં આવી શકશે અને અહીંના યુવાનોને સમગ્ર વિશ્વની સામે તેમની પ્રતિભા દર્શાવવાની તક પ્રાપ્ત થશે.

 

સાથીઓ,

આપણે સૌએ સાથે મળીને 2047 સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાનો સંકલ્પ લીધો છે. આ સંકલ્પને સાકાર કરવામાં અવકાશ ક્ષેત્રની ભૂમિકા ખૂબ જ મોટી છે. અને અવકાશ વિજ્ઞાન એ માત્ર રોકેટ વિજ્ઞાન નથી, પરંતુ તે સૌથી મોટું સામાજિક વિજ્ઞાન પણ છે. અવકાશ તકનીકથી સમાજને સૌથી વધુ ફાયદો થાય છે, દરેકને ફાયદો થાય છે. આજે આપણા રોજિંદા જીવનમાં આપણે જે પણ તકનીકોનો ઉપયોગ કરી રહ્યા છીએ, તેમાં અવકાશ તકનીકનો ઘણો મોટો ભાગ છે. ખેતીમાં પાકની જાળવણી કરવાની હોય, હવામાન, ચક્રવાત અને અન્ય આપદાઓ વિશેની માહિતી આપવાની હોય, સિંચાઇના સાધનો હોય, વાહન ચલાવવામાં મદદરૂપ થતા નકશા હોય, આવા ઘણા કાર્યો સેટેલાઇટ ડેટા દ્વારા જ કરવામાં આવે છે. ભારતના લાખો માછીમારોને NAVIC (નાવિક) દ્વારા સચોટ માહિતી મળી રહી છે તેની પાછળ પણ અવકાશની જ તાકાત છે. આપણા ઉપગ્રહો માત્ર આપણી સરહદોનું રક્ષણ કરવામાં મદદ કરે છે એવું નથી, તે દૂરના વિસ્તારોમાં શિક્ષણ, સંદેશાવ્યવહાર અને આરોગ્ય સંબંધિત સેવાઓ પૂરી પાડવામાં પણ મદદ કરી રહ્યા છે. તેથી, વિકસિત ભારતના નિર્માણમાં તમારા બધાની, ઇસરોની અને સમગ્ર અવકાશ ક્ષેત્રની ખૂબ જ મોટી ભૂમિકા છે. ફરી એકવાર હું તમને સૌને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. ટીમ ગગનયાનને ખાસ કરીને હું ખાસ કરીને 140 કરોડ દેશવાસીઓ વતી શુભેચ્છા પાઠવું છું! ફરી એકવાર તમને સૌને ખૂબ જ શુભેચ્છા સાથે, તમારો ખૂબ ખૂબ આભાર!

 

Explore More
77મા સ્વતંત્રતા દિવસના પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

77મા સ્વતંત્રતા દિવસના પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
India sets sights on global renewable ammonia market, takes strides towards sustainable energy leadership

Media Coverage

India sets sights on global renewable ammonia market, takes strides towards sustainable energy leadership
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
PM Modi's Interview to IANS
May 27, 2024

पहले तो मैं आपकी टीम को बधाई देता हूं भाई, कि इतने कम समय में आपलोगों ने अच्छी जगह बनाई है और एक प्रकार से ग्रासरूट लेवल की जो बारीक-बारीक जानकारियां हैं। वह शायद आपके माध्यम से जल्दी पहुंचती है। तो आपकी पूरी टीम बधाई की पात्र है।

Q1 - आजकल राहुल गांधी और अरविंद केजरीवाल को पाकिस्तान से इतना endorsement क्यों मिल रहा है ? 370 ख़त्म करने के समय से लेकर आज तक हर मौक़े पर पाकिस्तान से उनके पक्ष में आवाज़ें आती हैं ?

जवाब – देखिए, चुनाव भारत का है और भारत का लोकतंत्र बहुत ही मैच्योर है, तंदरुस्त परंपराएं हैं और भारत के मतदाता भी बाहर की किसी भी हरकतों से प्रभावित होने वाले मतदाता नहीं हैं। मैं नहीं जानता हूं कि कुछ ही लोग हैं जिनको हमारे साथ दुश्मनी रखने वाले लोग क्यों पसंद करते हैं, कुछ ही लोग हैं जिनके समर्थन में आवाज वहां से क्यों उठती है। अब ये बहुत बड़ी जांच पड़ताल का यह गंभीर विषय है। मुझे नहीं लगता है कि मुझे जिस पद पर मैं बैठा हूं वहां से ऐसे विषयों पर कोई कमेंट करना चाहिए लेकिन आपकी चिंता मैं समझ सकता हूं।

 

Q 2 - आप ने भ्रष्टाचार के ख़िलाफ़ मुहिम तेज करने की बात कही है अगली सरकार जब आएगी तो आप क्या करने जा रहे हैं ? क्या जनता से लूटा हुआ पैसा जनता तक किसी योजना या विशेष नीति के जरिए वापस पहुंचेगा ?

जवाब – आपका सवाल बहुत ही रिलिवेंट है क्योंकि आप देखिए हिंदुस्तान का मानस क्या है, भारत के लोग भ्रष्टाचार से तंग आ चुके हैं। दीमक की तरह भ्रष्टाचार देश की सारी व्यवस्थाओं को खोखला कर रहा है। भ्रष्टाचार के लिए आवाज भी बहुत उठती है। जब मैं 2013-14 में चुनाव के समय भाषण करता था और मैं भ्रष्टाचार की बातें बताता था तो लोग अपना रोष व्यक्त करते थे। लोग चाहते थे कि हां कुछ होना चाहिए। अब हमने आकर सिस्टमैटिकली उन चीजों को करने पर बल दिया कि सिस्टम में ऐसे कौन से दोष हैं अगर देश पॉलिसी ड्रिवन है ब्लैक एंड व्हाइट में चीजें उपलब्ध हैं कि भई ये कर सकते हो ये नहीं कर सकते हो। ये आपकी लिमिट है इस लिमिट के बाहर जाना है तो आप नहीं कर सकते हो कोई और करेगा मैंने उस पर बल दिया। ये बात सही है..लेकिन ग्रे एरिया मिनिमल हो जाता है जब ब्लैक एंड व्हाइट में पॉलिसी होती है और उसके कारण डिसक्रिमिनेशन के लिए कोई संभावना नहीं होती है, तो हमने एक तो पॉलिसी ड्रिवन गवर्नेंस पर बल दिया। दूसरा हमने स्कीम्स के सैचुरेशन पर बल दिया कि भई 100% जो स्कीम जिसके लिए है उन लाभार्थियों को 100% ...जब 100% है तो लोगों को पता है मुझे मिलने ही वाला है तो वो करप्शन के लिए कोई जगह ढूंढेगा नहीं। करप्शन करने वाले भी कर नहीं सकते क्योंकि वो कैसे-कैसे कहेंगे, हां हो सकता है कि किसी को जनवरी में मिलने वाला मार्च में मिले या अप्रैल में मिले ये हो सकता है लेकिन उसको पता है कि मिलेगा और मेरे हिसाब से सैचुरेशन करप्शन फ्री गवर्नेंस की गारंटी देता है। सैचुरेशन सोशल जस्टिस की गारंटी देता है। सैचुरेशन सेकुलरिज्म की गारंटी देता है। ऐसे त्रिविध फायदे वाली हमारी दूसरी स्कीम, तीसरा मेरा प्रयास रहा कि मैक्सिमम टेक्नोलॉजी का उपयोग करना। टेक्नोलॉजी में भी..क्योंकि रिकॉर्ड मेंटेन होते हैं, ट्रांसपेरेंसी रहती है। अब डायरेक्ट बेनेफिट ट्रांसफर में 38 लाख करोड़ रुपए ट्रांसफर किए हमने। अगर राजीव गांधी के जमाने की बात करें कि एक रुपया जाता है 15 पैसा पहुंचता है तो 38 लाख करोड़ तो हो सकता है 25-30 लाख करोड़ रुपया ऐसे ही गबन हो जाते तो हमने टेक्नोलॉजी का भरपूर उपयोग किया है। जहां तक करप्शन का सवाल है देश में पहले क्या आवाज उठती थी कि भई करप्शन तो हुआ लेकिन उन्होंने किसी छोटे आदमी को सूली पर चढ़ा दिया। सामान्य रूप से मीडिया में भी चर्चा होती थी कि बड़े-बड़े मगरमच्छ तो छूट जाते हैं, छोटे-छोटे लोगों को पकड़कर आप चीजें निपटा देते हो। फिर एक कालखंड ऐसा आया कि हमें पूछा जाता था 19 के पहले कि आप तो बड़ी-बड़ी बातें करते थे क्यों कदम नहीं उठाते हो, क्यों अरेस्ट नहीं करते हो, क्यों लोगों को ये नहीं करते हो। हम कहते थे भई ये हमारा काम नहीं है, ये स्वतंत्र एजेंसी कर रही है और हम बदइरादे से कुछ नहीं करेंगे। जो भी होगा हमारी सूचना यही है जीरो टोलरेंस दूसरा तथ्यों के आधार पर ये एक्शन होना चाहिए, परसेप्शन के आधार पर नहीं होना चाहिए। तथ्य जुटाने में मेहनत करनी पड़ती है। अब अफसरों ने मेहनत भी की अब मगरमच्छ पकड़े जाने लगे हैं तो हमें सवाल पूछा जा रहा है कि मगरमच्छों को क्यों पकड़ते हो। ये समझ में नहीं आता है कि ये कौन सा गैंग है, खान मार्केट गैंग जो कुछ लोगों को बचाने के लिए इस प्रकार के नैरेटिव गढ़ती है। पहले आप ही कहते थे छोटों को पकड़ते हो बड़े छूट जाते हैं। जब सिस्टम ईमानदारी से काम करने लगा, बड़े लोग पकड़े जाने लगे तब आप चिल्लाने लगे हो। दूसरा पकड़ने का काम एक इंडिपेंडेंट एजेंसी करती है। उसको जेल में रखना कि बाहर रखना, उसके ऊपर केस ठीक है या नहीं है ये न्यायालय तय करता है उसमें मोदी का कोई रोल नहीं है, इलेक्टेड बॉडी का कोई रोल नहीं है लेकिन आजकल मैं हैरान हूं। दूसरा जो देश के लिए चिंता का विषय है वो भ्रष्ट लोगों का महिमामंडन है। हमारे देश में कभी भी भ्रष्टाचार में पकड़े गए लोग या किसी को आरोप भी लगा तो लोग 100 कदम दूर रहते थे। आजकल तो भ्रष्ट लोगों को कंधे पर बिठाकर नाचने की फैशन हो गई है। तीसरा प्रॉब्लम है जो लोग कल तक जिन बातों की वकालत करते थे आज अगर वही चीजें हो रही हैं तो वो उसका विरोध कर रहे हैं। पहले तो वही लोग कहते थे सोनिया जी को जेल में बंद कर दो, फलाने को जेल में बंद कर दो और अब वही लोग चिल्लाते हैं। इसलिए मैं मानता हूं आप जैसे मीडिया का काम है कि लोगों से पूछे कि बताइए छोटे लोग जेल जाने चाहिए या मगरमच्छ जेल जाने चाहिए। पूछो जरा पब्लिक को क्या ओपिनियन है, ओपिनियन बनाइए आप लोग।

 

Q3- नेहरू से लेकर राहुल गांधी तक सबने गरीबी हटाने की बात तो की लेकिन आपने आत्मनिर्भर भारत पर जोर दिया, इसे लेकर कैसे रणनीति तैयार करते हैं चाहे वो पीएम स्वनिधि योजना हो, पीएम मुद्रा योजना बनाना हो या विश्वकर्मा योजना हो मतलब एकदम ग्रासरूट लेवल से काम किया ?

जवाब – देखिए हमारे देश में जो नैरेटिव गढ़ने वाले लोग हैं उन्होंने देश का इतना नुकसान किया। पहले चीजें बाहर से आती थी तो कहते थे देखिए देश को बेच रहे हैं सब बाहर से लाते हैं। आज जब देश में बन रहा है तो कहते हैं देखिए ग्लोबलाइजेशन का जमाना है और आप लोग अपने ही देश की बातें करते हैं। मैं समझ नहीं पाता हूं कि देश को इस प्रकार से गुमराह करने वाले इन ऐलिमेंट्स से देश को कैसे बचाया जाए। दूसरी बात है अगर अमेरिका में कोई कहता है Be American By American उसपर तो हम सीना तानकर गर्व करते हैं लेकिन मोदी कहता है वोकल फॉर लोकल तो लोगों को लगता है कि ये ग्लोबलाइजेशन के खिलाफ है। तो इस प्रकार से लोगों को गुमराह करने वाली ये प्रवृत्ति चलती है। जहां तक भारत जैसा देश जिसके पास मैनपावर है, स्किल्ड मैनपावर है। अब मैं ऐसी तो गलती नहीं कर सकता कि गेहूं एक्सपोर्ट करूं और ब्रेड इम्पोर्ट करूं..मैं तो चाहूंगा मेरे देश में ही गेहूं का आटा निकले, मेरे देश में ही गेहूं का ब्रेड बने। मेरे देश के लोगों को रोजगार मिले तो मेरा आत्मनिर्भर भारत का जो मिशन है उसके पीछे मेरी पहली जो प्राथमिकता है कि मेरे देश के टैलेंट को अवसर मिले। मेरे देश के युवाओं को रोजगार मिले, मेरे देश का धन बाहर न जाए, मेरे देश में जो प्राकृतिक संसाधन हैं उनका वैल्यू एडिशन हो, मेरे देश के अंदर किसान जो काम करता है उसकी जो प्रोडक्ट है उसका वैल्यू एडिशन हो वो ग्लोबल मार्केट को कैप्चर करे और इसलिए मैंने विदेश विभाग को भी कहा है कि भई आपकी सफलता को मैं तीन आधारों से देखूंगा एक भारत से कितना सामान आप..जिस देश में हैं वहां पर खरीदा जाता है, दूसरा उस देश में बेस्ट टेक्नोलॉजी कौन सी है जो अभीतक भारत में नहीं है। वो टेक्नोलॉजी भारत में कैसे आ सकती है और तीसरा उस देश में से कितने टूरिस्ट भारत भेजते हो आप, ये मेरा क्राइटेरिया रहेगा...तो मेरे हर चीज में सेंटर में मेरा नेशन, सेंटर में मेरा भारत और नेशन फर्स्ट इस मिजाज से हम काम करते हैं।

 

Q 4 - एक तरफ आप विश्वकर्माओं के बारे में सोचते हैं, नाई, लोहार, सुनार, मोची की जरूरतों को समझते हैं उनसे मिलते हैं तो वहीं दूसरी तरफ गेमर्स से मिलते हैं, आर्टिफिशियल इंटेलीजेंस की बात करते हैं, इन्फ्लुएंसर्स से आप मिलते हैं इनकी अहमियत को भी सबके सामने रखते हैं, इतना डाइवर्सीफाई तरीके से कैसे सोच पाते हैं?

जवाब- आप देखिए, भारत विविधताओं से भरा हुआ है और कोई देश एक पिलर पर बड़ा नहीं हो सकता है। मैंने एक मिशन लिया। हर डिस्ट्रिक्ट का वन डिस्ट्रिक्ट, वन प्रोडक्ट पर बल दिया, क्यों? भारत इतना विविधता भरा देश है, हर डिस्ट्रिक्ट के पास अपनी अलग ताकत है। मैं चाहता हूं कि इसको हम लोगों के सामने लाएं और आज मैं कभी विदेश जाता हूं तो मुझे चीजें कौन सी ले जाऊंगा। वो उलझन नहीं होती है। मैं सिर्फ वन डिस्ट्रिक, वन प्रोडक्ट का कैटलॉग देखता हूं। तो मुझे लगता है यूरोप जाऊंगा तो यह लेकर जाऊंगा। अफ्रीका जाऊंगा तो यह लेकर जाऊंगा। और हर एक को लगता है एक देश में। यह एक पहलू है दूसरा हमने जी 20 समिट हिंदुस्तान के अलग-अलग हिस्से में की है। क्यों? दुनिया को पता चले कि दिल्ली, यही हिंदुस्तान नहीं है। अब आप ताजमहल देखें तो टूरिज्म पूरा नहीं होता जी मेरे देश का। मेरे देश में इतना पोटेंशियल है, मेरे देश को जानिए और समझिए और इस बार हमने जी-20 का उपयोग भारत को विश्व के अंदर भारत की पहचान बनाने के लिए किया। दुनिया की भारत के प्रति क्यूरियोसिटी बढ़े, इसमें हमने बड़ी सफलता पाई है, क्योंकि दुनिया के करीब एक लाख नीति निर्धारक ऐसे लोग जी-20 समूह की 200 से ज्यादा मीटिंग में आए। वह अलग-अलग जगह पर गए। उन्होंने इन जगहों को देखा, सुना भी नहीं था, देखा वो अपने देश के साथ कोरिलिरेट करने लगे। वो वहां जाकर बातें करने लगे। मैं देख रहा हूं जी20 के कारण लोग आजकल काफी टूरिस्टों को यहां भेज रहे हैं। जिसके कारण हमारे देश का टूरिज्म को बढ़ावा मिला।

इसी तरह आपने देखा होगा कि मैंने स्टार्टअप वालों के साथ मीटिंग की थी, मैं वार्कशॉप करता था। आज से मैं 7-8 साल पहले, 10 साल पहले शुरू- शुरू में यानी मैं 14 में आया। उसके 15-16 के भीतर-भीतर मैंने जो नए स्टार्टअप की दुनिया शुरू हुई, उनकी मैंने ऐसे वर्कशॉप की है तो मैं अलग-अलग कभी मैंने स्पोर्ट्स पर्सन्स के की, कभी मैंने कोचों के साथ की कि इतना ही नहीं मैंने फिल्म दुनिया वालों के साथ भी ऐसी मीटिंग की।

मैं जानता हूं कि वह बिरादरी हमारे विचारों से काफी दूर है। मेरी सरकार से भी दूर है, लेकिन मेरा काम था उनकी समस्याओं को समझो क्योंकि बॉलीवुड अगर ग्लोबल मार्केट में मुझे उपयोगी होता है, अगर मेरी तेलुगू फिल्में दुनिया में पॉपुलर हो सकती है, मेरी तमिल फिल्म दुनिया पॉपुलर हो सकती है। मुझे तो ग्लोबल मार्केट लेना था मेरे देश की हर चीज का। आज यूट्यूब की दुनिया पैदा हुई तो मैंने उनको बुलाया। आप देश की क्या मदद कर सकते हैं। इंफ्लुएंसर को बुलाया, क्रिएटिव वर्ल्ड, गेमिंम अब देखिए दुनिया का इतना बड़ा गेमिंग मार्केट। भारत के लोग इन्वेस्ट कर रहे हैं, पैसा लगा रहे हैं और गेमिंग की दुनिया में कमाई कोई और करता है तो मैंने सारे गेमिंग के एक्सपर्ट को बुलाया। पहले उनकी समस्याएं समझी। मैंने देश को कहा, मेरी सरकार को मुझे गेमिंग में भारतीय लीडरशिप पक्की करनी है।

इतना बड़ा फ्यूचर मार्केट है, अब तो ओलंपिक में गेमिंग आया है तो मैं उसमें जोड़ना चाहता हूं। ऐसे सभी विषयों में एक साथ काम करने के पक्ष में मैं हूं। उसी प्रकार से देश की जो मूलभूत व्यवस्थाएं हैं, आप उसको नजरअंदाज नहीं कर सकते हैं। हमें गांव का एक मोची होगा, सोनार होगा, कपड़े सिलने वाला होगा। वो भी मेरे देश की बहुत बड़ी शक्ति है। मुझे उसको भी उतना ही तवज्जो देना होगा। और इसलिए मेरी सरकार का इंटीग्रेटेड अप्रोच होता है। कॉम्प्रिहेंसिव अप्रोच होता है, होलिस्टिक अप्रोच होता है।

 

Q 5 - डिजिटल इंडिया और मेक इन इंडिया उसका विपक्ष ने मजाक भी उड़ाया था, आज ये आपकी सरकार की खास पहचान बन गए हैं और दुनिया भी इस बात का संज्ञान ले रही है, इसका एक उदहारण यूपीआई भी है।

जवाब – यह बात सही है कि हमारे देश में जो डिजिटल इंडिया मूवमेंट मैंने शुरू किया तो शुरू में आरोप क्या लगाए इन्होंने? उन्होंने लगाई कि ये जो सर्विस प्रोवाइडर हैं, उनकी भलाई के लिए हो रहा है। इनको समझ नहीं आया कि यह क्षेत्र कितना बड़ा है और 21वीं सदी एक टेक्नॉलॉजी ड्रिवन सेंचुरी है। टेक्नोलॉजी आईटी ड्रिवन है। आईटी इन्फोर्स बाय एआई। बहुत बड़े प्रभावी क्षेत्र बदलते जा रहे हैं। हमें फ्यूचरस्टीक चीजों को देखना चाहिए। आज अगर यूपीआई न होता तो कोई मुझे बताए कोविड की लड़ाई हम कैसे लड़ते? दुनिया के समृद्ध देश भी अपने लोगों को पैसे होने के बावजूद भी नहीं दे पाए। हम आराम से दे सकते हैं। आज हम 11 करोड़ किसानों को 30 सेकंड के अंदर पैसा भेज सकते हैं। अब यूपीआई अब इतनी यूजर फ्रेंडली है तो क्योंकि यह टैलेंट हमारे देश के नौजवानों में है। वो ऐसे प्रोडक्ट बना करके देते हैं कि कोई भी कॉमन मैन इसका उपयोग कर सकता है। आज मैंने ऐसे कितने लोग देखे हैं जो अपना सोशल मीडिया अनुभव कर रहे हैं। हमने छह मित्रों ने तय किया कि छह महीने तक जेब में 1 पैसा नहीं रखेंगे। अब देखते हैं क्या होता है। छह महीने पहले बिना पैसे पूरी दुनिया में हम अपना काम, कारोबार करके आ गए। हमें कोई तकलीफ नहीं हुई तो हर कसौटी पर खरा उतर रहा है। तो यूपीआई ने एक प्रकार से फिनटेक की दुनिया में बहुत बड़ा रोल प्ले किया है और इसके कारण इन दिनों भारत के साथ जुड़े हुए कई देश यूपीआई से जुड़ने को तैयार हैं क्योंकि अब फिनटेक का युग है। फिनटेक में भारत अब लीड कर रहा है और इसलिए दुर्भाग्य तो इस बात का है कि जब मैं इस विषय को चर्चा कर रहा था तब देश के बड़े-बड़े विद्वान जो पार्लियामेंट में बैठे हैं वह इसका मखौल उड़ाते थे, मजाक उड़ाते थे, उनको भारत के पोटेंशियल का अंदाजा नहीं था और टेक्नोलॉजी के सामर्थ्य का भी अंदाज नहीं था।

 

Q 6 - देश के युवा भारत का इतिहास लिखेंगे ऐसा आप कई बार बोल चुके हैं, फर्स्ट टाइम वोटर्स का पीएम मोदी से कनेक्ट के पीछे का क्या कारण है?

एक मैं उनके एस्पिरेशन को समझ पाता हूं। जो पुरानी सोच है कि वह घर में अपने पहले पांच थे तो अब 7 में जाएगा सात से नौ, ऐसा नहीं है। वह पांच से भी सीधा 100 पर जाना चाहता है। आज का यूथ हर, क्षेत्र में वह बड़ा जंप लगाना चाहता है। हमें वह लॉन्चिंग पैड क्रिएट करना चाहिए, ताकि हमारे यूथ के एस्पिरेशन को हम फुलफिल कर सकें। इसलिए यूथ को समझना चाहिए। मैं परीक्षा पर चर्चा करता हूं और मैंने देखा है कि मुझे लाखों युवकों से ऐसी बात करने का मौका मिलता है जो परीक्षा पर चर्चा की चर्चा चल रही है। लेकिन वह मेरे साथ 10 साल के बाद की बात करता है। मतलब वह एक नई जनरेशन है। अगर सरकार और सरकार की लीडरशिप इस नई जनरेशन के एस्पिरेशन को समझने में विफल हो गई तो बहुत बड़ी गैप हो जाएगी। आपने देखा होगा कोविड में मैं बार-बार चिंतित था कि मेरे यह फर्स्ट टाइम वोटर जो अभी हैं, वह कोविड के समय में 14-15 साल के थे अगर यह चार दीवारों में फंसे रहेंगे तो इनका बचपन मर जाएगा। उनकी जवानी आएगी नहीं। वह बचपन से सीधे बुढ़ापे में चला जाएगा। यह गैप कौन भरेगा? तो मैं उसके लिए चिंतित था। मैं उनसे वीडियो कॉन्फ्रेंस से बात करता था। मैं उनको समझाता था का आप यह करिए। और इसलिए हमने डेटा एकदम सस्ता कर दिया। उस समय मेरा डेटा सस्ता करने के पीछे लॉजिक था। वह ईजिली इंटरनेट का उपयोग करते हुए नई दुनिया की तरफ मुड़े और वह हुआ। उसका हमें बेनिफिट हुआ है। भारत ने कोविड की मुसीबतों को अवसर में पलटने में बहुत बड़ा रोल किया है और आज जो डिजिटल रिवॉल्यूशन आया है, फिनटेक का जो रिवॉल्यूशन आया है, वह हमने आपत्ति को अवसर में पलटा उसके कारण आया है तो मैं टेक्नोलॉजी के सामर्थ्य को समझता हूं। मैं टेक्नोलॉजी को बढ़ावा देना चाहता हूं।

प्रधानमंत्री जी बहुत-बहुत धन्यवाद आपने हमें समय दिया।

नमस्कार भैया, मेरी भी आपको बहुत-बहुत शुभकामनाएं, आप भी बहुत प्रगति करें और देश को सही जानकारियां देते रहें।