સિક્કિમના રાજ્યપાલ શ્રી ઓમ પ્રકાશ માથુર આજે નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને મળ્યા હતા.
પ્રધાનમંત્રી કાર્યાલયના હેન્ડલ પરથી X પર પોસ્ટ કરવામાં આવ્યું:
"સિક્કિમના રાજ્યપાલ શ્રી @OmMathur_Raj, પ્રધાનમંત્રી @narendramodi ને મળ્યા."
Governor of Sikkim, Shri @OmMathur_Raj, met Prime Minister @narendramodi. pic.twitter.com/FxYxfChO3m
— PMO India (@PMOIndia) June 13, 2025


