પ્રધાનમંત્રીએ કેન્દ્રિય બજેટ 2020 માટેના વિચારો અને સૂચનો મંગાવ્યા

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ MyGov પર કેન્દ્રીય બજેટ 2020 માટેના વિચારો અને સૂચનો આમંત્રિત કર્યા છે.

તેમણે કહ્યું, “કેન્દ્રીય બજેટ 130 કરોડ ભારતીયોની આકાંક્ષાઓને રજૂ કરે છે અને ભારતના વિકાસ તરફનો માર્ગ બતાવે છે. હું MyGov પર આ વર્ષના બજેટ માટે તમારા વિચારો અને સૂચનો મોકલવા માટે તમને બધાને આમંત્રણ આપું છું.”

 

શેર
 
Comments
  • Your Suggestion
Comment 0