પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વેદોના શાશ્વત જ્ઞાનને ઉજાગર કરતું સંસ્કૃત સુભાષિત શેર કર્યું:
"ऊर्ध्वमूलमधःशाखमश्वत्थं प्राहुरव्ययम्।
छन्दांसि यस्य पर्णानि यस्तं वेद स वेदवित्।।"
સુભાષિત દર્શાવે છે કે, "જ્ઞાનીઓ કહે છે કે આ જગત એક શાશ્વત પીપળાના વૃક્ષ જેવું છે, જેના મૂળ ઉપર અને શાખાઓ નીચે છે. તેના પાંદડા વેદ છે." જે વ્યક્તિ આ સાંસારિક અસ્તિત્વના વૃક્ષને સમજે છે તેને વેદોનો જાણકાર કહેવામાં આવે છે."
શ્રી મોદીએ જણાવ્યું હતું કે જ્ઞાનનો દીવો ફક્ત અજ્ઞાનનો અંધકાર દૂર કરતો નથી, પરંતુ સમગ્ર વિશ્વને પ્રકાશિત કરે છે અને મહર્ષિ દયાનંદ સરસ્વતીજી તેનું જીવંત ઉદાહરણ છે.
પ્રધાનમંત્રીએ X પર લખ્યું;
“ज्ञान का दीपक ना केवल अज्ञानता के अंधकार को मिटाता है, बल्कि समस्त जगत को आलोकित भी करता है। महर्षि दयानंद सरस्वती जी का दिव्य व्यक्तित्व इसका साक्षात उदाहरण है।
ऊर्ध्वमूलमधःशाखमश्वत्थं प्राहुरव्ययम्।
छन्दांसि यस्य पर्णानि यस्तं वेद स वेदवित्।।"
ज्ञान का दीपक ना केवल अज्ञानता के अंधकार को मिटाता है, बल्कि समस्त जगत को आलोकित भी करता है। महर्षि दयानंद सरस्वती जी का दिव्य व्यक्तित्व इसका साक्षात उदाहरण है।
— Narendra Modi (@narendramodi) February 12, 2026
ऊर्ध्वमूलमधःशाखमश्वत्थं प्राहुरव्ययम्।
छन्दांसि यस्य पर्णानि यस्तं वेद स वेदवित्।। pic.twitter.com/GdH2fKj1xf


