પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આંધ્રપ્રદેશના ગતિશીલ શહેર વિશાખાપટ્ટનમમાં ગૂગલ એઆઈ હબના લોન્ચ પર ખુશી વ્યક્ત કરી છે. શ્રી મોદીએ જણાવ્યું હતું કે ગીગાવોટ-સ્કેલ ડેટા સેન્ટર ઈન્ફ્રાસ્ટ્રક્ચર સહિત આ બહુપક્ષીય રોકાણ, વિકસિત ભારત બનાવવાના અમારા વિઝન સાથે સુસંગત છે. "તે ટેકનોલોજીના લોકશાહીકરણમાં એક શક્તિશાળી બળ બનશે. તે સૌ માટે એઆઈ પણ સુનિશ્ચિત કરશે, આપણા નાગરિકોને અત્યાધુનિક સાધનો પહોંચાડશે, આપણી ડિજિટલ અર્થવ્યવસ્થાને વેગ આપશે અને વૈશ્વિક ટેકનોલોજી લીડર તરીકે ભારતનું સ્થાન સુરક્ષિત કરશે!", શ્રી મોદીએ ઉમેર્યું.

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:

"આંધ્રપ્રદેશના ગતિશીલ શહેર વિશાખાપટ્ટનમમાં ગૂગલ એઆઈ હબના લોન્ચથી આનંદ થયો.

ગીગાવોટ-સ્કેલ ડેટા સેન્ટર ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો સમાવેશ કરતું આ બહુપક્ષીય રોકાણ, વિકસિત ભારત બનાવવાના અમારા વિઝન સાથે સુસંગત છે. તે ટેકનોલોજીના લોકશાહીકરણમાં એક શક્તિશાળી બળ બનશે. તે સૌ માટે એઆઈ પણ સુનિશ્ચિત કરશે, આપણા નાગરિકોને અત્યાધુનિક સાધનો પહોંચાડશે, આપણી ડિજિટલ અર્થવ્યવસ્થાને વેગ આપશે અને વૈશ્વિક ટેકનોલોજી લીડર તરીકે ભારતનું સ્થાન સુરક્ષિત કરશે!"

@sundarpichai

 

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
PM Modi hails India’s ‘Mission Drishti’ launch as ‘world’s first OptoSAR satellite’ enters orbit

Media Coverage

PM Modi hails India’s ‘Mission Drishti’ launch as ‘world’s first OptoSAR satellite’ enters orbit
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 4 મે 2026
May 04, 2026

Green Roads, Smart Tolls, Trillion-Dollar Dreams: How PM Modi's Policies are Supercharging a Modern India