પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે નારી શક્તિ એ સશક્ત ભારતની ઓળખ છે. તેમણે નોંધ્યું હતું કે દેશની માતાઓ, બહેનો અને પુત્રીઓ તેમની અતૂટ સંકલ્પશક્તિ, નિષ્ઠા અને સેવાભાવ દ્વારા આજે દરેક ક્ષેત્રમાં ભારતનું ગૌરવ વધારી રહી છે.

પ્રધાનમંત્રીએ નીચે મુજબનો સંસ્કૃત શ્લોક શેર કર્યો હતો:

“देव्या यया ततमिदं जगदात्मशक्त्या निश्शेषदेवगणशक्तिसमूहमूर्त्या ।

तामम्बिकामखिलदेवमहर्षिपूज्यां भक्त्या नताः स्म विदधातु शुभानि सा नः ।।”

આ શ્લોકનો અર્થ છે: "અમે તે અંબિકા દેવીને ભક્તિપૂર્વક પ્રણામ કરીએ છીએ - જે તમામ દેવો અને મહર્ષિઓ દ્વારા પૂજનીય છે - જેમણે પોતાની દૈવી શક્તિ દ્વારા આ સમગ્ર બ્રહ્માંડને વ્યાપ્ત કર્યું છે અને જે તમામ દેવતાઓની સામૂહિક શક્તિઓનું મૂર્ત સ્વરૂપ છે. તે જગત જનની આપણું કલ્યાણ કરે."

પ્રધાનમંત્રીએ X પર લખ્યું:

“આપણી નારી શક્તિ સશક્ત ભારતની ઓળખ છે. દેશની માતાઓ-બહેનો અને પુત્રીઓ પોતાની અતૂટ સંકલ્પશક્તિ, નિષ્ઠા અને સેવાભાવથી આજે દરેક ક્ષેત્રમાં ભારતવર્ષનું ગૌરવ વધારી રહી છે.

देव्या यया ततमिदं जगदात्मशक्त्या निश्शेषदेवगणशक्तिसमूहमूर्त्या ।

तामम्बिकामखिलदेवमहर्षिपूज्यां भक्त्या नताः स्म विदधातु शुभानि सा नः ।।”

 

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
Nepal praises India's efforts in times of crisis; calls PM Modi 'exceptionally generous'

Media Coverage

Nepal praises India's efforts in times of crisis; calls PM Modi 'exceptionally generous'
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 30 ઓગસ્ટ 2026
August 30, 2026

Tiranga in Tashkent, Relief in Nepal: Soft Power Meets First Responder

Vocal for Local, Nari Shakti, Real Heroes: Mann Ki Baat’s Atmanirbhar Hour