શેર
 
Comments
The UN needs to address the crisis of confidence it currently faces: PM Modi
For today’s interconnected world, we need a reformed multilateralism that reflects today’s realities: PM at UN
India is one of the largest contributors to the UN Peacekeeping Missions: PM Modi

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વિડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં સંબોધન કર્યું હતું.

આ પ્રસંગે સંબોધન કરતા પ્રધાનમંત્રીએ કહ્યું કે, પંચોતેર વર્ષ પહેલાં માનવ ઇતિહાસમાં પ્રથમ વખત આખા વિશ્વ માટે એક સંસ્થા બનાવવામાં આવી હતી અને યુદ્ધની ભયાનકતામાંથી નવી આશા ઉભી થઈ હતી. તેમણે ઉમેર્યું હતું કે, સંયુક્ત રાષ્ટ્ર ચાર્ટરના સ્થાપક હસ્તાક્ષરકર્તાના રૂપમાં ભારત તે ઉમદા દ્રષ્ટિનો એક ભાગ હતો, જે ભારતનું પોતાનું ‘વસુધૈવ કુટુંબકમ’ નું દર્શન પ્રતિબિંબિત કરે છે – જે બધા સર્જનને કુટુંબ તરીકે જુએ છે.

સંયુક્ત રાષ્ટ્રના શાંતિ રક્ષા અભિયાન સહિત શાંતિ અને વિકાસના પ્રયોજનને વિકસિત કરનારાઓને શ્રદ્ધાંજલિ આપતાં પ્રધાનમંત્રીએ કહ્યું કે, સંયુક્ત રાષ્ટ્રને કારણે આજે આપણું વિશ્વ એક ઉત્તમ સ્થળ છે. આજે અપનાવાયેલી સંયુક્ત રાષ્ટ્રની ઘોષણા અંગે પ્રધાનમંત્રીએ કહ્યું કે ઘણું બધું મેળવ્યું છે પણ મૂળ મિશન અધૂરું રહ્યું છે અને આપણે આજે દૂરગામી ઘોષણા સ્વીકારીએ છીએ ત્યારે હજી પણ કાર્ય કરવાની જરૂર છે: સંઘર્ષ અટકાવવા, વિકાસ સુનિશ્ચિત કરવા, આબોહવા પરિવર્તનને વાચા આપવા, અસમાનતા ઘટાડવામાં અને ડિજિટલ તકનીકોનો લાભ લેવા. આ ઘોષણાપત્રમાં સંયુક્ત રાષ્ટ્રમાં જ સુધારાની આવશ્યકતાને પણ સ્વીકારવામાં આવી છે.

પ્રધાનમંત્રીએ કહ્યું કે, વ્યાપક સુધારાના અભાવને કારણે સંયુક્ત રાષ્ટ્રને આત્મવિશ્વાસના સંકટનો સામનો કરવો પડે છે અને આજના પડકારો સામે જુની શૈલીઓથી લડી શકાતું નથી. તેમણે ઉમેર્યું કે, આજના પારસ્પરિક રીતે જોડાયેલા વિશ્વ માટે આપણે એક સુધારેલ બહુપક્ષીયતાની જરૂર છે: જે આજની વાસ્તવિકતાઓને પ્રતિબિંબિત કરે છે; બધા હિતધારકોને વાચા આપે છે; સમકાલીન પડકારોને વાચા આપે છે અને માનવ કલ્યાણ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. અંતમાં ભારત આ માટે અન્ય તમામ રાષ્ટ્રો સાથે મળીને કામ કરવા માટે ઉત્સુક છે.

Click here to read full text speech

Pariksha Pe Charcha with PM Modi
Explore More
‘ચલતા હૈ’ નું વલણ છોડી દઈને ‘બદલ સકતા હૈ’ વિચારવાનો સમય પાકી ગયો છે: વડાપ્રધાન મોદી

લોકપ્રિય ભાષણો

‘ચલતા હૈ’ નું વલણ છોડી દઈને ‘બદલ સકતા હૈ’ વિચારવાનો સમય પાકી ગયો છે: વડાપ્રધાન મોદી
Modi, Johnson hold virtual summit; UK PM announces 1 bn pound trade deal

Media Coverage

Modi, Johnson hold virtual summit; UK PM announces 1 bn pound trade deal
...

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 5 મે 2021
May 05, 2021
શેર
 
Comments

Netizens along with PM Narendra Modi recognised the efforts of healthcare workers and nurses by setting an example in reducing vaccine wastage for strengthening the fight against COVID-19

Modi Govt stresses on taking decisive steps to stem nationwide spread of COVID-19, along with other initiatives focussing on the development of country