પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નવરાત્રિ દરમિયાન મહા નવમી પર મા સિદ્ધિદાત્રીની પ્રાર્થના કરી છે અને દરેકના જીવનમાં સફળતા માટે આશીર્વાદ માગ્યા છે. શ્રી મોદીએ મા સિદ્ધિદાત્રીની પ્રાર્થના (સ્તુતિ)ના પાઠ પણ શેર કર્યા.
એક ટ્વીટમાં પ્રધાનમંત્રીએ કહ્યું;
"विश्वकर्त्री विश्वभर्त्री विश्वहर्त्री विश्वप्रीता।
विश्वार्चिता विश्वातीता सिद्धिदात्री नमोऽस्तु ते॥
નવરાત્રિની મહાનવમી માતા સિદ્ધિદાત્રીને સમર્પિત છે. આપ સૌને કર્તવ્યના માર્ગે ચાલવાની પ્રેરણા મળે તેમજ જીવનમાં સફળતા અને સુયશ પ્રાપ્ત થાય. હાર્દિક અભિનંદન!"
विश्वकर्त्री विश्वभर्त्री विश्वहर्त्री विश्वप्रीता।
— Narendra Modi (@narendramodi) October 4, 2022
विश्वार्चिता विश्वातीता सिद्धिदात्री नमोऽस्तु ते॥
नवरात्रि की महानवमी मां सिद्धिदात्री को समर्पित है। उनकी कृपा से आप सभी को कर्तव्य-पथ पर चलने की प्रेरणा मिले, साथ ही जीवन में सफलता और सुयश की प्राप्ति हो। हार्दिक शुभकामनाएं! pic.twitter.com/noLuVzZMbX